Site icon News Continuous Bureau | Mumbai

Anant and Radhika: મુકેશ અંબાણી એ અનંત ના લગ્ન માટે ખુલ્લી મૂકી નાણાં કોથળી, અધધ આટલા બજેટ સાથે બન્યા દુનિયાના સૌથી મોંઘા લગ્ન

Anant and Radhika: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વિશ્વના સૌથી મોંઘા લગ્ન થવા જઈ રહ્યા છે. મુકેશ અંબાણી એ દીકરા ના લગ્ન માટે અધધ એટલો બધો ખર્ચ કર્યો છે કે તેવામાં તો કેટલાય ના ઘર ચાલી જાય.

anant and radhika most expensive wedding in the world

anant and radhika most expensive wedding in the world

News Continuous Bureau | Mumbai

Anant and Radhika: અનંત અને રાધિકા ના લગ્ન નો વિષય ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આખરે આજે અનંત અને રાધિકા લગ્ન ના બંધન માં બંધાશે.અનંત અને રાધિકા ના બે વાર પ્રિ વેડિંગ ફંક્શન થઇ ચુક્યા છે અને છેલ્લા કેટલાક દિવસો થી અનંત અને રાધિકા ના લગ્ન અગાઉ ની વિધિઓ ચાલી રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં દેશ અને દુનિયાની ઘણી મોટી હસ્તીઓ હાજરી આપી રહી છે. મુકેશ અંબાણી એ અનંત-રાધિકાના લગ્ન માટે તેમની નાણાં કોથળી ખુલ્લી મૂકી છે. મુકેશ અંબાણી એ દીકરા ના લગ્ન માટે અધધ એટલો બધો ખર્ચ કર્યો છે કે તેવામાં તો કેટલાય ના ઘર ચાલી જાય. આવો જાણીએ અનંત અને રાધિકાના લગ્ન પર કેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sikh marriage: ફિલ્મોમાં કે સિરિયલ માં હવે થી નહીં જોવા મળે શીખ લગ્ન, આ મોટું કારણ આવ્યું સામે

અનંત અને રાધિકા ના લગ્ન નો ખર્ચ 

મીડિયા માં મુકેશ અંબાણી દ્વારા અનંત અને રાધિકા ના લગ્ન માં કેટલો ખર્ચો કરવામાં આવ્યો છે તેનો રિપોર્ટ સામે આવ્યો છે જે મુજબ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું જામનગરમાં 1-3 માર્ચ દરમિયાન પ્રી-વેડિંગ ફંક્શન હતું. દુનિયાભરની સેલિબ્રિટીઓએ ભાગ લીધો હતો. આ ત્રણ દિવસના કાર્યક્રમમાં લગભગ 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.રિપોર્ટ મુજબ આ સમારંભ દરમિયાન 350થી વધુ વિમાન જામનગરની અંદર અને બહાર હતા એટલું જ નહીં, મહેમાનોના પ્રવાસનો ખર્ચ પણ અંબાણી પરિવારે ઉઠાવ્યો હતો.અનંત અંબાણીની બીજી પ્રી-વેડિંગ સેરેમનીનું આયોજન ઈટાલીમાં કરવામાં આવ્યું હતું. પાર્ટી ક્રુઝ પર થઈ.અંબાણી પરિવારે તેમના મહેમાનો માટે 10 ચાર્ટર ફ્લાઈટ્સ બુક કરાવી હતી. તેમજ તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને 12 ખાનગી વિમાનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંબાણી પરિવારે ઈટાલીમાં આયોજિત આ ફંક્શનમાં અંદાજે 500 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.આ રીતે અનંત અને રાધિકા ની પ્રી-વેડિંગ સેરેમની પર અંદાજે 1.5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.


મીડિયા રિપોર્ટ મુજબ અંબાણી પરિવાર દ્વારા મોકલવામાં આવેલા આમંત્રણ કાર્ડની કિંમત લગભગ 7 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.12 થી 14 જુલાઈ ચાલનાર આ લગ્ન માં ઘણા વીઆઈપી મહેમાનો ને આમંત્રણ આપ્યું છે. આ લગ્નમાં સુરક્ષાથી લઈને ખાનપાન સુધીની દરેક બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.સાથે જ  મહેમાનો માટે રિટર્ન ગિફ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.મીડિયા રિપોર્ટ મુજબ અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી પર આશરે રૂ. 5,000 કરોડનો ખર્ચ કર્યો હોવાનો અંદાજ છે. આ રીતે, તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી મોંઘા લગ્નોમાંનું એક બની ગયું છે. અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી પર આશરે રૂ. 5,000 કરોડનો ખર્ચ કર્યો હોવાનો અંદાજ છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Akshay Kumar Saif Ali Khan Haiwan ૧૮ વર્ષ બાદ અક્ષય કુમારસૈફ અલી ખાનની જોડીની ધમાકેદાર વાપસી ‘હૈવાન’ને મળ્યું UA 16+ સર્ટિફિકેટ, રોમાંચક એક્શનસસ્પેન્સ વચ્ચે આટલો છે રનટાઇમ
Yash Rejects 100 Crore Fee For Ramayana રામાયણ માટે ૧૦૦ કરોડની ફી લેવાનો કર્યો ઇનકાર યશે રાખી એવી શરત કે મેકર્સ પણ ચોંકી ગયા
Drishyam Trailer રુંવાડા ઊભા કરતું સસ્પેન્સ અજય દેવગણની આગામી ‘દ્રશ્યમ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, સત્યની નવી લડાઈ શરૂ
Bigg Boss 20 ત્રીજા જ દિવસે બિગ બોસ ઘરમાં મોટો હંગામો ૪ સ્પર્ધકો થયા નોમિનેટ, બાદશાહ વિશે ઈશા માલવિયાએ કરી ચોંકાવનારી ટિપ્પણી
Exit mobile version