Site icon News Continuous Bureau | Mumbai

Anant and radhika sangeet ceremony: અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં જસ્ટિન બીબરે તેના ગીતો થી કર્યા લોકોને મંત્રમુગ્ધ,પોપ સ્ટાર નો વિડીયો થયો વાયરલ

Anant and radhika sangeet ceremony: અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં ઇન્ટરનેશનલ પોપ સિંગર જસ્ટિન બીબરે પરફોર્મ કર્યું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Anant and radhika sangeet ceremony justin bieber perform video goes viral

Anant and radhika sangeet ceremony justin bieber perform video goes viral

News Continuous Bureau | Mumbai

Anant and radhika sangeet ceremony:  અનંત અને રાધિકા 12 જુલાઈ એ લગ્ન ના બંધન માં બંધાશે. મામેરું સેરેમની બાદ ણબણે અને રાધિકા ની સંગીત સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  હસ્તીઓએ હાજરી આપી હતી. આ સંગીત સેરેમની માં  ઇન્ટરનેશનલ પોપ સિંગર જસ્ટિન બીબરે પરફોર્મ કર્યું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant and Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન બનશે ખાસ, બોલિવૂડ ની આ પ્રખ્યાત કોરિયોગ્રાફર ન નેતૃત્વ હેઠળ આટલા ડાન્સર કરશે ફ્લેશ મોબ પર પરફોર્મ

અનંત અને રાધિકા ની સંગીત સેરેમનીમાં જસ્ટિન બીબર નું પરફોર્મન્સ

અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં ઇન્ટરનેશનલ પૉપ સ્ટાર જસ્ટિન બીબરે તેના ગીતો થી ત્યાં ઉપસ્થિત મહેમાનો નો મંત્રમુગ્ધ કર્યા  હતા.આ સંગીત સેરેમની માં પોપ સ્ટારે એક કલાકનું પરફોર્મન્સ આપ્યું હતું.જસ્ટિન બીબરે અનંત-રાધિકાના સંગીતમાં તેના ઘણા લોકપ્રિય ગીતો ગાયા, જેમાં બેબી બેબી, નેવર લેટ યુ ગો, લવ યોરસેલ્ફ, પીચીસ, ​​બોયફ્રેન્ડ, સોરી અને વ્હેર આર યુ નાઉનો સમાવેશ થાય છે.


રિહાના ની જેમ જસ્ટિન બીબર પણ અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં પરફોર્મ કર્યા બાદ અડધી રાત્રે પોતાના ઘરે જવા રવાના થયો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranbir Kapoor Ramayana Release Date Changed રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ જાણો ભારતમાં ક્યારે થશે પ્રદર્શિત?
Nana Patekar 5 Bollywood Friends નાના પાટેકરે ગણાવ્યા હતા બોલીવૂડના પોતાના 5 ખાસ મિત્રો અંતિમ સંસ્કારમાં પહોંચ્યો માત્ર 1, સિનેમા જગતની કડવી વાસ્તવિકતા
Blackbuck Poaching Salman Khan Notice ‘કાળા હરણ’ વિવાદ પર દિલ્હી હાઈકોર્ટે સલમાન ખાન પાસે 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો 16 ડિસેમ્બરે આગામી સુનાવણી
Marathi Film Gondhal Global Release ઓસ્કર 2027માં એન્ટ્રી બાદ મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ને મળી મોટી તક હોમ્બલે ફિલ્મ્સ કરશે વિશ્વભરમાં રિલીઝ
Exit mobile version