Site icon News Continuous Bureau | Mumbai

Anant and radhika sangeet ceremony: કોરિયોગ્રાફર પર કરોડો ખર્ચ કરવા છતાં પણ અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં જોવા મળ્યો આવો ઘટિયા કોરસ ડાન્સ

Anant and radhika sangeet ceremony:અનંત અને રાધિકા ના લગ્ન 12 જુલાઈ એ થવાના છે આ અગાઉ 5 જુલાઈ ના રોજ બંને ની સંગીત સેરેમની થઇ હતી જેના ઘણા વિડીયો સામે આવ્યા છે તેમાંના એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.આ વિડીયો જોઈ ને નેટિઝન્સ કોરિયોગ્રાફર ના ડાન્સ ને ઘટિયા કહી રહ્યા છે.

Anant and radhika sangeet ceremony netizens say choras dance is ghatiya

Anant and radhika sangeet ceremony netizens say choras dance is ghatiya

News Continuous Bureau | Mumbai

Anant and radhika sangeet ceremony: અનંત અને રાધિકા ના લગ્ન 12 જુલાઈ એ થવાના છે. આ અગાઉ 5 જુલાઈ ના રોજ બંને ની સંગીત સેરેમની થઇ હતી જેના ઘણા વિડીયો સામે આવ્યા છે  તેમાંના એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.આ વિડીયો માં અનન્યા પાંડે, સારા અલી ખાન ઓરી, સ્ટેજ પર પરફોર્મ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો સામે આવ્યા બાદ છે.નેટિઝન્સ કોરિયોગ્રાફર ના આ ડાન્સ ને ઘટિયા કહી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Urfi javed: નશામાં ધૂત ઉર્ફી જાવેદ ને આ રીતે સંભાળતી જોવા મળી તેની બહેન, અભિનેત્રી ના વિડીયો એ મચાવી ઈન્ટરનેટ પર ધૂમ

અનંત અને રાધિકા ના સંગીત સેરેમની નો ઘટિયા ડાન્સ 

અનંત અને રાધિકા ની સંગીત સેરેમની નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અનન્યા પાંડે, સારા અલી ખાન, ઓરી, વીર પહાડીયા મેરે યાર કી શાદી હૈ ના ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે આ સેલેબ્સ નો ડાન્સ જોઈ નેટિઝન્સ તેને ઘટિયા કહી રહ્યા છે એક યુઝરે આ વિડીયો પર કમેન્ટ કરી લખ્યું, ‘અંબાણી ઓએ કરોડો ચૂકવીને ડાન્સ કોરિયોગ્રાફર ને રાખ્યા અને આ છે તેનું અંતિમ પરિણામ’ આ સિવાય ઘણા યુઝર્સ એ આ ડાન્સ ને ઘટિયા કહ્યો છે.


તમને જણાવી દઈએ કે, અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં ઇન્ટરનેશનલ પૉપ સ્ટાર જસ્ટિન બીબરે પણ પરફોર્મ કર્યું હતું. આ ઉપરાંત, સલમાન ખાન,,રણવીર સિંહ,જાહ્નવી કપૂર જેવા ઘણા સ્ટાર્સ એ પરફોર્મ કર્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Ranveer Singh Dhurandhar Misses Oscar Entry ઓસ્કાર માટે કેમ ન પસંદ થઈ રણવીર સિંહની ‘ધુરંધર’? સામે આવ્યું આ કારણ…
Karan Johar Hosts Earthshot Prize કરણ જોહરે રચ્યો નવો ઇતિહાસ ગ્લોબલ ‘અર્થશોટ પ્રાઇઝ’ એવોર્ડ્સ નાઇટ હોસ્ટ કરનાર બન્યા પ્રથમ ભારતીય
Exit mobile version