Site icon News Continuous Bureau | Mumbai

anant and radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન ને લઈને મુંબઈ ના બીકેસી વિસ્તાર ની લગભગ બધી જ હોટલ થઇ બુક, હવે એક રાત રોકાવા માટે ચૂકવવું પડશે અધધ આટલું ભાડું

anant and radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન 12 જુલાઈ ના રોજ થવાના છે. આ લગ્ન મુંબઈ ના બીકેસી સ્થિત Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. મીડિયા રિપોર્ટ મુજબ બીકેસી માં આવેલી 5 સ્ટાર હોટલો બુક થઇ ગઈ છે.તેમજ કપલ ના લગ્ન ને લઈને હોટલ માલિકો એ હોટલ ના ભાડા માં ધરખમ વધારો કર્યો છે.

anant and radhika wedding 5 star hotel rooms in all sold out BKC

anant and radhika wedding 5 star hotel rooms in all sold out BKC

News Continuous Bureau | Mumbai

anant and radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન 12 જુલાઈ ના રોજ થવાના છે. આ લગ્ન મુંબઈ ના બીકેસી સ્થિત Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે.મીડિયા રિપોર્ટ મુજબ બીકેસી માં આવેલી 5 સ્ટાર હોટલો બુક થઇ ગઈ છે. તેમજ કપલ ના લગ્ન ને લઈને હોટલ માલિકો એ હોટલ ના ભાડા માં ધરખમ વધારો કર્યો છે.કેટલીક હોટલોના એક રૂમ માં રહેવાનો ખર્ચ લાખોમાં પહોંચી ગયો છે, જે લગભગ 1 કરોડ રૂપિયા ની આસપાસ છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Taarak mehta ka ooltah chashmah: ગુમ થયા બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળેલ ગુરુચરણ સિંહ એ તારક મહેતા માં પરત ફરવાને લઈને કહી આવી વાત

બીકેસી ની હોટલ ના ભાડા માં  થયો વધારો 

મીડિયા રિપોર્ટ મુજબ અનંત અને રાધિકાના લગ્નની ઉજવણીને કારણે મુંબઈના BKC  વિસ્તારમાં હોટલના ભાવમાં ધરખમ ફેરફારો થયા છે. જ્યાં એક રૂમનું રોજનું ભાડું માત્ર થોડા હજાર રૂપિયા હતું, હવે હોટલના રૂમમાં એક રાત્રિ રોકાણનું ભાડું કરોડોમાં પહોંચી ગયું છે. તેમજ લગભગ મોટી હોટલો ના તમામ રૂમ બુક થઇ ગયા છે અને હવે બુકિંગ માટે એક પણ હોટેલ ખાલી નથી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વૈભવી લગ્નને કારણે હોટલ બુકિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સામાન્ય રીતે આ હોટલોમાં એક રાત્રિ રોકાણનું ભાડું માત્ર 13,000 રૂપિયા હોય છે, પરંતુ 12 જુલાઈએ અંબાણી પરિવારમાં લગ્ન છે. આ જ કારણ છે કે હોટલમાં એક રાત્રિ રોકાણનો દર 13000 રૂપિયાથી વધારીને 40000 રૂપિયાથી વધુ કરી દેવામાં આવ્યો છે. પરિસ્થિતિ એવી છે કે  10મી થી 14મી જુલાઈ વચ્ચે આ હોટેલમાં હવે કોઈ રૂમ ઉપલબ્ધ નથી.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 8 જુલાઈના રોજ બીકેસીની આ 5 સ્ટાર હોટલમાં એક રૂમનું રોજનું ભાડું માત્ર 13,000 રૂપિયા હતું, પરંતુ 13 જુલાઈ એ રૂમનું ભાડું 13,000 રૂપિયાથી વધીને 30,060 રૂપિયા થઈ ગયું. કિંમતોમાં કરનો સમાવેશ થતો નથી. 10મી જુલાઈ અને 11મી જુલાઈએ આ હોટલોમાં હવે કોઈ રૂમ ઉપલબ્ધ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્ન 12 જુલાઈના રોજ થશે અને તહેવાર 14 જુલાઈ સુધી ચાલશે. તો બીજી 5 સ્ટાર હોટેલે 14 જુલાઈએ રૂમ દીઠ રેટ વધારીને રૂ. 91,350 કર્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Spin Off| ટીવી શો ‘ક્યોંકી સાસ… ૨’ નો નવો સ્પિનઓફ થશે લોન્ચ, આ બે પોપ્યુલર કપલની થશે એન્ટ્રી
Tina Ambani। ટીના અંબાણીએ ગ્લેમરસ દુનિયા કેમ છોડી? વર્ષો પછી ભાણીએ સોશિયલ મીડિયા પર કર્યો મોટો ખુલાસો; વાંચીને આંખો ભરાઈ આવશે!
Don 3 Controversy Ranveer Singh| ફરહાન અખ્તર સાથેના અણબનાવની અફવાઓ વચ્ચે રણવીર સિંહે ફેંક્યો નવો દાવ; ફેન્સ પણ ચોંકી ગયા!
Yeh Rishta Kya Kehlata Hai Twist| કોર્ટ મેરેજ પહેલા અરમાનના મોતનો ટ્વિસ્ટ? મુશ્કેલીમાં મુકાશે અભીરાની જીંદગી!
Exit mobile version