Site icon News Continuous Bureau | Mumbai

Anant and radhika wedding: ઘરર…ઘચ…એક તરફ વડાપ્રધાન બીજી તરફ ઝોંકા ખાતી વહુ, અંબાણીના લગ્ન માં રમૂજ દ્રશ્ય

Anant and radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન સમાપ્ત થઇ ગયા છે. આ લગ્ન ના ઘણા વિડીયો સામે આવી રહ્યા છે તેવામાં એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું છે.

Anant and radhika wedding shloka mehta sleeping during ashirwad ceremony

Anant and radhika wedding shloka mehta sleeping during ashirwad ceremony

News Continuous Bureau | Mumbai

Anant and radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન સમાપ્ત થઇ ગયા છે આ લગ્ન માં દેશ અને વિદેશ ની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. અનંત અને રાધિકા ની આશીર્વાદ સેરેમની માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ હાજરી આપી હતી. અનંત ને રાધિકા ના લગ્ન ના ઘણા વિડીયો વાયરલ થઇ રહ્યા છે. તેવામાં એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું છે. આ વિડીયો શ્લોકા મહેતા નો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant and Radhika: હમણાં હનીમૂન પર નહીં જાય અનંત અને રાધિકા, હાલ પ્લાન મોકૂફ રાખવાનું કારણ આવ્યું સામે

શ્લોકા મહેતા નો વિડીયો થયો વાયરલ 

શ્લોકા મહેતા નો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તમે જોવા મળી રહ્યું છે કે, આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા તેના પતિ આકાશ અંબાણી ની બાજુ માં બેઠી છે આકાશ અને ઈશા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાજુમાં બેઠા છે. રમૂજ વાત એ છે કે શ્લોકા આ દરમિયાન ઝોંકા ખાતી જોવા મળી રહી છે એક તરફ અનંત અને રાધિકા ની આશીર્વાદ સેરેમની ની વિધિ ચાલી રહી છે તો બીજી તરફ અંબાણી પરિવાર ની મોટી વહુ ઝોંકા ખાઈ રહી છે.


અનંત અને રાધિકા ની આશીર્વાદ સેરેમની નો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે લોકો શ્લોકા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kangana Ranaut Gen Z Controversy GenZ ને ‘ગટર જનરેશન’ કહીને ફસાઈ અભિનેત્રી પંગા કવિન કંગના રણૌત, કોર્ટ સુનાવણી માટે તૈયાર
Bollywood Intimate Scene Controversy ડાયરેક્ટર કટ બોલતા રહ્યા, છતાં કિસ કરતી રહી આ અભિનેત્રી; શૂટિંગ દરમિયાન મચી ગયો હતો ભારે હોબાળો
Deepika Padukone Raaka ડેડિકેશન હો તો એસા સપ્ટેમ્બરમાં ડિલિવરી છતાં પ્રેગ્નન્સીના આ આખરી દિવસોમાં પણ સેટ પર સક્રિય છે દીપિકા..
Madhuri Dixit TV Comeback ધકધક ગર્લનો નવો અંદાજ, ૨૪ વર્ષના લાંબા અંતરાલ બાદ નાના પડદે પરત ફરી રહી છે માધુરી દીક્ષિત, પૂછશે કરોડોના સવાલ
Exit mobile version