Site icon News Continuous Bureau | Mumbai

Anant and radhika: મામેરું સેરેમની માં વંતરા ના રથ પર સવાર જોવા મળ્યા અનંત અને રાધિકા, કપલ ને જોઈ મુકેશ અંબાણી થયા ગળગળા, જુઓ વીડિયો

Anant and radhika:અનંત-રાધિકાના લગ્નની વિધિ 'મામેરુ'થી શરૂ થઈ છે,જેના ઘણા વિડીયો અને ફોટાઓ સામે આવી રહ્યા છે તેમાંના એક વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, અનંત અને રાધિકા ની એન્ટ્રી વંતરા લખેલા રથ પર થઇ હતી.

anant and radhika were seen on the rath of mameru ritual

anant and radhika were seen on the rath of mameru ritual

News Continuous Bureau | Mumbai

Anant and radhika: અનંત અને રાધિકા ના લગ્ન 12 થી 14 જુલાઈ સુધી ચાલવાના છે. આ દરમિયાન અનંત અને રાધિકા ના લગ્ન ની વિધિ મામેરું થી થઇ હતી. મામેરું એ ગુજરાતી ટ્રેડિશન છે. મામેરુ ની વિધિ મુકેશ અંબાણી ના ઘર  એન્ટિલિયા માં થઇ હતી. મામેરું સેરેમની માં વરરાજા ના મોસાળ તરફ થી વરરાજા ને વિવિધ પ્રકાર ની ભેટ, મીઠાઈ વગેરે આપવામાં આવે છે. આ ધાર્મિક વિધિની તસવીરો અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Isha ambani:ઈશા અંબાણી એ શેર કર્યું તેની ફિટનેસ નું રહસ્ય, પરિવાર ના આ સભ્ય ની પ્રેરણા થી શીખી આ ખાસ વસ્તુ

અનંત અને રાધિકા થયા રથ પર સવાર 

અનંત અને રાધિકા ના મામેરું સેરેમની નો જે વિડીયો સામે આવ્યો છે તેમાં  જોવા મળી રહ્યું છે કે, અનંત-રાધિકા રથ પર સવાર જોવા મળી રહ્યા છે. કપલ જે રથ પર સવાર છે તે રથ પર વંતરા લખેલું જોવા મળે છે. આ રથ પર ઉભા રહીને અનંત-રાધિકા ‘મામેરુ’ સમારોહ માટે આવેલા મહેમાનોનું સ્વાગત કરતા જોવા મળે છે. ત્યાં હાજર દરેક વ્યક્તિ તેને જોઈ ખુશ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન મુકેશ અંબાણી અનંત અને રાધિકા ને સાથે જોઈ ગળગળા થતા જોવા મળી રહ્યા છે. 


અનંત અને રાધિકા ના આ વિડીયો માં રાધિકા તેની નણંદ એટલે કે ઈશા અંબાણી ની દીકરી આધ્યા ને લઈને ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન અનંત અને રાધિકા ખુબ ખુશ જોવા મળ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Akshay Kumar Saif Ali Khan Haiwan ૧૮ વર્ષ બાદ અક્ષય કુમારસૈફ અલી ખાનની જોડીની ધમાકેદાર વાપસી ‘હૈવાન’ને મળ્યું UA 16+ સર્ટિફિકેટ, રોમાંચક એક્શનસસ્પેન્સ વચ્ચે આટલો છે રનટાઇમ
Yash Rejects 100 Crore Fee For Ramayana રામાયણ માટે ૧૦૦ કરોડની ફી લેવાનો કર્યો ઇનકાર યશે રાખી એવી શરત કે મેકર્સ પણ ચોંકી ગયા
Drishyam Trailer રુંવાડા ઊભા કરતું સસ્પેન્સ અજય દેવગણની આગામી ‘દ્રશ્યમ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, સત્યની નવી લડાઈ શરૂ
Bigg Boss 20 ત્રીજા જ દિવસે બિગ બોસ ઘરમાં મોટો હંગામો ૪ સ્પર્ધકો થયા નોમિનેટ, બાદશાહ વિશે ઈશા માલવિયાએ કરી ચોંકાવનારી ટિપ્પણી
Exit mobile version