Site icon News Continuous Bureau | Mumbai

Anant- Radhika Pre wedding: અનંત અને રાધિકાની પ્રિ વેડીંગ પાર્ટીમાં આવેલ ભરત જે મહેરા કોણ છે… હવે થયો મોટો ખુલાસો..

Anant- Radhika Pre wedding: આ પ્રી-વેડિંગ ફંક્શનના વિવિધ ફોટા અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળી રહ્યા છે. આમાંથી એક ફોટો હાલ ચર્ચામાં આવ્યો છે. તો જાણો અહીં શું છે આ ફોટો..

Anant- Radhika Pre wedding Who is Bharat J Mehra in Anant and Radhika's pre-wedding party... Now there is a big revelation

Anant- Radhika Pre wedding Who is Bharat J Mehra in Anant and Radhika's pre-wedding party... Now there is a big revelation

 News Continuous Bureau | Mumbai 

Anant- Radhika Pre wedding: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીનું ( Anant Ambani ) પ્રી-વેડિંગ ફંક્શન તાજેતરમાં ગુજરાતના જામનગરમાં યોજાયું હતું. આ ફંક્શનમાં બોલિવૂડના ( Bollywood ) લગભગ તમામ કલાકારો હાજર રહ્યા હતા. 

Join Our WhatsApp Channel
આ પ્રી-વેડિંગ ફંક્શનના વિવિધ ફોટા અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળી રહ્યા છે. આમાંથી એક ફોટો હાલ ચર્ચામાં આવ્યો છે.

 ભરત જે મહેરા ( Bharat J Mehra ) અને મુકેશ અંબાણી ( Mukesh Ambani ) ખૂબ સારા મિત્રો કહેવાય છે…

અંબાણી પરિવાર સાથે એક વ્યક્તિ ફોટોમાં જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિ કોણ છે તે હાલ પ્રશ્ન સતત પૂછવામાં આવી રહ્યો છે. તો જણાવી દઈએ આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પ્રખ્યાત જ્યોતિષ ( Astrology ) ભરત જે મેહરા છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: BMC કમિશનર અને અન્ય અધિકારીઓ સામે સુપ્રીમ કોર્ટમાં અવમાન યાચિકા દાખલ.. 19 માર્ચે કોર્ટમાં હાજર થવાનો આદેશ..

ભરત જે મહેરા અને મુકેશ અંબાણી ખૂબ સારા મિત્રો કહેવાય છે. બંને વચ્ચે સારા કૌટુંબિક સંબંધો હોવાનું કહેવાય છે. માત્ર મુકેશ અંબાણી જ નહીં પરંતુ ભરત જે મેહરા, શાહરૂખ ખાન, સલમાન ખાનની પણ ખૂબ નજીક છે. નોંધનીય છે કે, ભરત જે મેહરા જ્યોતિષ ક્ષેત્રમાં એક મોટું નામ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version