Site icon News Continuous Bureau | Mumbai

લાલ શોર્ટ ડ્રેસમાં અનન્યા પાંડેની કિલર સ્ટાઈલ,ઈન્ટરનેટ પર છવાઈ ગઈ અભિનેત્રી ની ગ્લેમરસ તસવીરો; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Channel

સોમવાર

અનન્યા પાંડે આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'ગહેરાઇયાં' માટે સતત ચર્ચામાં છે. સિદ્ધાંત ચતુર્વેદી અને દીપિકા પાદુકોણ 'ગહેરાઇયાં'માં અનન્યા પાંડે સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.અનન્યા પાંડે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણની પિતરાઈ બહેનની ભૂમિકામાં જોવા મળશે. આ દિવસોમાં અનન્યા પાંડે સહિત તમામ સ્ટાર કાસ્ટ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. હવે અનન્યા પાંડેએ રેડ આઉટફિટમાં તેની જબરદસ્ત તસવીરો શેર કરી છે.

અનન્યા પાંડે અવારનવાર તેના આઉટફિટ્સ અને ઈન્સ્ટાગ્રામ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. લાલ રંગના શોર્ટ ડ્રેસમાં તેની તસવીર શેર કરતા તેણે કેપ્શન આપ્યું છે- ફોર ધ કપિલ શર્મા શર્મા શો. અનન્યા પાંડે આ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

અનન્યા પાંડે આ તસવીરોમાં એક કરતા વધુ પોઝ આપતી જોવા મળી રહી છે.

અનન્યા પાંડેએ લાલ શોર્ટ ડ્રેસ સાથે હાઈ હિલ્સ અને ખુલ્લા વાળ રાખ્યા છે. ઉપરાંત, તેણે મીડિયમ મેકઅપ સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો છે.

આ તસવીરોમાં અનન્યા પાંડે ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ લાગી રહી છે. આ પહેલા પણ અનન્યા પાંડેએ તેના લાલ ડ્રેસમાં તસવીરો શેર કરી હતી અને લોકોને આ તસવીરો ખૂબ પસંદ આવી હતી.

અનન્યા પાંડેના કિલર પોઝે તેના ચાહકો ને મંત્રમુગ્ધ કરી દીધા છે.

મૌની રોયે કાશ્મીરના બરફીલા મેદાનો સાથે બ્લેક મોનોકિની માં શેર કરી ગ્લેમરસ તસવીરો, ચાહકોએ કહ્યું- ઠંડીમાં ગરમીનો અહેસાસ; જુઓ ફોટોગ્રાફ્સ

 

Diljit Dosanjh Delhi Concert દિલજીત દોસાંજ ના લાઈવ કોન્સર્ટને દિલ્હી પોલીસે આપી લીલી ઝંડી આ સ્ટેડિયમમાં યોજાશે ભવ્ય શો!
Amitabh Bachchan Jalsa Threat અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત ‘જલસા’ બંગલાને ગ્રેનેડથી ઉડાવી દેવાની ધમકી મળતાં મુંબઈ પોલીસ એલર્ટ; સુરક્ષામાં મોટો વધારો
Hrithik Roshan Jailer 2 Fees Truth ‘જેલર ૨’ માટે ઋતિક રોશને ₹૨૫ કરોડ લીધા? જાણો શું છે ફી અને કેમિયોની અસલી સચ્ચાઈ!
Sourav Ganguly HC Setback સૌરવ ગાંગુલીને મોટો આંચકો ફિલ્મ ‘દૂસરા’ને મળી લીલી ઝંડી, દાદાની અરજી ફગાવાઈ..
Exit mobile version