Site icon News Continuous Bureau | Mumbai

ચુલબુલી અનન્યા પાંડે શેર કરી બોલ્ડ તસવીરો. માલદીવના નીલા પાણીમાં એન્જોય કરતી આવી નજર  

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

22 માર્ચ 2021

બોલિવૂડમાં પોતાની પહેલી ફિલ્મથી ખાસ સ્થાન મેળવનાર અનન્યા પાંડે બધાની ફેવરિટ બની ગઈ છે. બહુ નાની વયે ફિલ્મમેકર કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ યર 2થી બોલિવૂડમાં એન્ટ્રી લેનાર અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેના ગ્લેમરસ ફોટા અને વીડિયો ફેન્સ વચ્ચે શેર કરે છે. 

અનન્યા પાંડે થોડા દિવસો પહેલા માલદીવ ગઈ હતી અને ત્યાંથી તેણે પોતાના ઘણા સુંદર ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કર્યા હતા.   

 

આ તસવીરોમાં અનન્યા પાંડે ખૂબ બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. તસ્વીરોમાં અનન્યાએ પિન્ક કલરની બિકીની પહેરી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનન્યા છેલ્લા ઈશાન  ખટ્ટર સાથે ફિલ્મ 'ખાલી પીલી'માં જોવા મળી હતી. અનન્યા હવે વિજય દેવરકોંડા સાથે ફિલ્મ લાઈગરમાં જોવા મળશે. આ ફિલ્મ 9 સ્પ્ટેમ્બર 2021ના રિલીઝ થશે.

Amitabh Bachchan Hospital ICU Blog હોસ્પિટલ, સર્જરી અને ICU… અમિતાભ બચ્ચનના નવા બ્લોગે વધારી ચાહકોની ચિંતા
John Abraham Mumbai Bungalow જોન અબ્રાહમે મુંબઈમાં ખરીદ્યો ૮૪ કરોડનો બંગલો! જુઓ અંદરથી કેવો દેખાય છે અભિનેતાનો આલીશાન મહેલ
Diljit Dosanjh Student Lathicharge દિલજીત દોસાંઝે ચડાવી બાંયો વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી ભડક્યો ગાયક, કહ્યું “હું શાંત નહીં બેસું”
Doordarshan Hum Log Record ભારતીય ટીવી ઇતિહાસનો સુવર્ણ યુગ દૂરદર્શનની પહેલી સિરિયલ ‘હમ લોગ’ ના નામે ૫ કરોડ દર્શકોનો ઐતિહાસિક રેકોર્ડ
Exit mobile version