Site icon

Ananya pandey: ધનતેરસ ના ખાસ અવસર પર અનન્યા પાંડે એ ખરીદ્યુ આલીશાન ઘર, પોસ્ટ શેર કરી લખી આવી નોંધ

Ananya pandey: બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ નવું ઘર ખરીદ્યું છે. દિવાળી પહેલા ધનતેરસના અવસર પર અનન્યા પાંડે એ પોતાના નવા ઘર ની પૂજા કરી હતી. આ દરમિયાન અનન્યા એ પોતાના નવા ઘરની તસવીરો શેર કરી છે.

ananya pandey bought a luxurious house on dhanteras

ananya pandey bought a luxurious house on dhanteras

News Continuous Bureau | Mumbai 

Ananya pandey: દેશભર માં દિવાળી ની ઉજવણી ચાલુ છે. ગઈકાલે ધનતેરસ ની ઉજવણી કરવામાં આવી હતી આ ખાસ અવસર પર બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે એ એક ઘર ખરીદ્યુ છે. અનન્યા પાંડે એ ધનતેરસ ના દિવસે તેના નવા ઘર ની પૂજા કરી હતી. જેની તસવીરો અભિનેત્રી એ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. 

Join Our WhatsApp Community

 

અનન્યા પાંડે એ ખરીદ્યુ નવું ઘર 

ધનતેરસ ના દિવસે અભિનેત્રી અનન્યા પાંડે એ પોતાના નવા ઘર ની પૂજા કરતો વિડીયો અને ફોટો શેર કર્યા હતા. આ તસવીર અને વિડીયો માં અભિનેત્રી અનન્યા પાંડે ગોલ્ડન અને પીળા રંગ ના આઉટફિટ  માં ઘરની પૂજા કરતી જોવા મળી હતી. આ ટ્રેડિશનલ લુક માં અનન્યા ખુબજ સુંદર લાગી રહી હતી. નવા ઘર ની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટપણે જોઈ શકાતી  હતી. 


આ પોસ્ટની સાથે અનન્યા પાંડેએ ખૂબ જ ક્યૂટ કેપ્શન પણ લખ્યું છે. તેણે લખ્યું, ‘મારું પોતાનું ઘર!! નવી શરૂઆત માટે તમારા બધાના પ્રેમ અને સારા વાઇબની જરૂર છે.. ધનતેરસની શુભકામનાઓ.

આ સમાચાર પણ વાંચોઃ Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનીમલ એ આ મામલે તોડ્યો જવાન અને બ્રહ્માસ્ત્રનો રેકોર્ડ, યુએસએમાં ફિલ્મને મળી આટલી સ્ક્રીન્સ

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version