Site icon

બૉલિવુડ ઍક્ટ્રેસ અનન્યા પાંડેએ શૅર કરી સોશિયલ મીડિયા પર તસવીરો, માલદીવમાં માણી રહી છે વૅકેશન; જુઓ તસવીરો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

 

બૉલિવુડ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અનન્યા પાંડેએ ખૂબ જ ઓછા સમયમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. અભિનેત્રી અનન્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ રહે છે અને અવારનવાર તે તેના ફોટોસ અને વીડિયોઝ શૅર કરતી રહે છે.

બૉલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે આ દિવસોમાં માલદીવમાં વૅકેશન માણી રહી છે. અનન્યાએ હાલમાં જ વૅકેશનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે. એમાં અનન્યા બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં અનન્યા દરિયામાં ઑરેન્જ કલરની બિકિનીમાં કાતિલાના અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.  

અનન્યાની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અભિનેત્રીની આ સ્ટાઇલ તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનન્યા પાંડેએ સ્ટુડન્ટ ઑફ ધ યર-2 દ્વારા બૉલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. એ પછી તે ‘પતિ પત્ની ઔર વો’ અને ‘ખાલી પીલી’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. હવે તે શકુન બત્રાની ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય તે વિજય દેવરકોંડાની સાથે ‘લાઇઝર’માં પણ નજરે પડશે.

અમિતાભ બચ્ચન એક નાના કલાકાર ને પગે લાગ્યો. આ છે કારણ; ફોટોગ્રાફ વાયરલ થયો.

Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો
Humane Sagar Passes Away: પ્રખ્યાત ઓડિયા ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની ઉંમરે નિધન, માતાએ મેનેજર પર લગાવ્યો આવો ગંભીર આરોપ
Sameer Wankhede Case: બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડેનો કેસ,દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યા મહત્વના પ્રશ્નો, જાણો ક્યારે થશે આગળની સુનાવણી
Dhurandhar: રણવીર સિંહના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ‘ધુરંધર’ એક નહીં, પણ બે ભાગમાં આવશે? જાણો શું છે અંદરની વાત
Exit mobile version