Site icon News Continuous Bureau | Mumbai

ચુલબુલી અનન્યા પાંડેએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ. અલગ જ અંદાજમાં આવી નજર

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અનન્યા પાંડેએ ખૂબ જ ઓછા સમયમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. અભિનેત્રી અનન્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોસ્ટ્સ શેર કરતી રહે છે. તાજેતરમાં અનન્યાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરી છે.

અનન્યા પાંડેએ સોશિયલ મીડિયા પર વ્હાઇટ આઉટફિટમાં ફોટોસ શેર કર્યા છે. આ તસવીરોમાં અનન્યાએ  વ્હાઇટ ક્રોપ ટોપ પહેર્યું છે. આ ફોટોશૂટ માટે અનન્યાએ જમીન પર બેસીને કાઉચના સહારે પોઝ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે અભિનેત્રી અગાઉ પણ તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટોને કારણે ચર્ચામાં રહી ચુકી છે. તે તેના ચાહકોમાં ચર્ચામાં રહેવા માટે અવારનવાર રસપ્રદ પોસ્ટ્સ શેર કરતી જોવા મળે છે. 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનન્યા છેલ્લા ઈશાન  ખટ્ટર સાથે ફિલ્મ 'ખાલી પીલી'માં જોવા મળી હતી. અનન્યા હવે વિજય દેવરકોંડા સાથે ફિલ્મ ટાઈગરમાં જોવા મળશે. આ ફિલ્મ 9 સ્પ્ટેમ્બર 2021ના રિલીઝ થશે.

Akshaye Khanna Luxury Apartment અક્ષય ખન્નાનું નવું શાહી સરનામું મુંબઈના પોશ વિસ્તારમાં ₹૩૩.૨૬ કરોડનો સુપર લક્ઝરી એપાર્ટમેન્ટ કર્યો પોતાના નામે
Rashmika Mandanna Mysaa Look ‘મૈસા’ ના અંતિમ યુદ્ધની ઝલક આવી સામે, રશ્મિકા મંદાનાના ઉગ્ર અને દમદાર અવતારે વધાર્યો ફિલ્મનો રોમાંચ
Rise and Fall Show Violence ‘રાઇઝ એન્ડ ફોલ ૨’ ના સેટ પર જોરદાર હંગામો શહઝાદ પૂનાવાલા સાથે ધક્કામુક્કી અને હાથાપાઈ, વીડિયોથી ખળભળાટ
Ruhaanika Dhawan Journey ૧૫ વર્ષની ઉંમરે કરોડોનું ઘર ખરીદ્યું, સલમાન અને સની દેઓલ સાથે કર્યું કામ; જાણો કોણ છે આ ટીવી સ્ટાર?
Exit mobile version