Site icon

અનન્યા પાંડેએ બ્લેક ડ્રેસમાં ગ્લેમરસ તસવીરો શેર કરી ને ગરમાવ્યો ઈન્ટરનેટ નો પારો; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર

અનન્યાના પોતાના અંગત જીવનને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. જાે રિપોર્ટ્‌સનું માનીએ તો અનન્યા ઈશાન ખટ્ટરને ડેટ કરી રહી છે.

અનન્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે,તે અવારનવાર તેના ગ્લેમરસ ફોટોઝ ફેન્સ માટે શેર કરતી રહે છે. આ વખતે અનન્યાએ બ્લેક કલરના ડ્રેસમાં તસવીરો શેર કરી છે.

અનન્યા આ તસવીરોમાં અલગ-અલગ પોઝ આપતી જાેવા મળી રહી છે. અભિનેત્રીનો આ અંદાજ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

અભિનેત્રી હાલમાં જ લાઈગર ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરીને વેગાસથી પરત ફરી છે. આ ફિલ્મમાં અનન્યા સાથે વિજય દેવરાકોંડા લીડ રોલમાં જાેવા મળશે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં અનન્યાની ફિલ્મ લાઈગરની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

રણવીર સિંહે એરપોર્ટ પર દીપિકાને ખુલ્લેઆમ કરી કિસ, જુઓ વાયરલ વીડિયો

 

Katrina Kaif: કેટરીના કૈફના પ્રેગ્નન્સી રુમર્સ એ પકડ્યું જોર, બેબી બંપ સાથેની તસવીર થઈ વાયરલ
‘The Bads of Bollywood’: શું ખરેખર બનશે ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ ની બીજી સીઝન? આર્યન ખાને આપ્યો સંકેત
Deepika Padukone: ‘કલ્કી 2’માંથી બહાર થયા પછી દીપિકા પાદુકોણે કરી મોટી જાહેરાત, જાણો અભિનેત્રી એ શું કહ્યું
Homebound: ઓસ્કાર 2026 માટે ‘હોમબાઉન્ડ’ ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ, કરણ જોહર એ ભાવુક થઇ કહી આવી વાત
Exit mobile version