Site icon News Continuous Bureau | Mumbai

અનન્યા પાંડેએ બ્લેક ડ્રેસમાં ગ્લેમરસ તસવીરો શેર કરી ને ગરમાવ્યો ઈન્ટરનેટ નો પારો; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શનિવાર

અનન્યાના પોતાના અંગત જીવનને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. જાે રિપોર્ટ્‌સનું માનીએ તો અનન્યા ઈશાન ખટ્ટરને ડેટ કરી રહી છે.

અનન્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે,તે અવારનવાર તેના ગ્લેમરસ ફોટોઝ ફેન્સ માટે શેર કરતી રહે છે. આ વખતે અનન્યાએ બ્લેક કલરના ડ્રેસમાં તસવીરો શેર કરી છે.

અનન્યા આ તસવીરોમાં અલગ-અલગ પોઝ આપતી જાેવા મળી રહી છે. અભિનેત્રીનો આ અંદાજ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

અભિનેત્રી હાલમાં જ લાઈગર ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરીને વેગાસથી પરત ફરી છે. આ ફિલ્મમાં અનન્યા સાથે વિજય દેવરાકોંડા લીડ રોલમાં જાેવા મળશે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં અનન્યાની ફિલ્મ લાઈગરની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

રણવીર સિંહે એરપોર્ટ પર દીપિકાને ખુલ્લેઆમ કરી કિસ, જુઓ વાયરલ વીડિયો

 

Shah Rukh Khan property renovation ‘મન્નત’ પહેલા શાહરૂખ ખાન ક્યાં રહેતા હતા? કિંગ ખાનનું મુંબઈ સ્થિત પહેલું ઘર થઈ રહ્યું છે રીડેવલપ, સામે આવી વિગતો!
Yash upcoming movies box office clash યશની આંધી સામે ટીકી શકાશે કોણ? ‘કેજીએફ’ સ્ટારની અપકમિંગ ફિલ્મો અને બોક્સ ઓફિસની મોટી ટક્કરના ધમાકેદાર અહેવાલો
Mahakali first look ‘મહાકાલી’ ની પહેલી ઝલક આઉટ, અક્ષય ખન્નાનો ખૌફનાક શુક્રાચાર્ય લુક થયો વાયરલ
Drishyam 3 title announcement ‘દ્રશ્યમ ૩’ નું ઓફિશિયલ ટાઇટલ જાહેર, નવા પોસ્ટર સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ આવી સામે
Exit mobile version