Site icon News Continuous Bureau | Mumbai

Andaz Apna Apna Re-Release: હસવા માટે થઇ જાઓ તૈયાર, આવી રહ્યા છે અમર અને પ્રેમ, જાણો ક્યારે રી રિલીઝ થશે સલમાન અને આમિર ની ફિલ્મ અંદાજ અપના અપના

Andaz Apna Apna Re-Release: આમિર ખાન અને સલમાન ખાનની ફિલ્મ 'અંદાજ અપના અપના' બધાને હસાવવા અને ગલીપચી કરવા આવી રહી છે. આ કલ્ટ કોમેડી ફિલ્મ ફરીથી રિલીઝ થઈ રહી છે

andaz apna apna ready to re release in theaters

andaz apna apna ready to re release in theaters

News Continuous Bureau | Mumbai

Andaz Apna Apna Re-Release: સલમાન ખાન અને આમિર ખાન અમર અને પ્રેમ બની ને હસાવવા આવી રહ્યા છે. જી હા બંને ની ફિલ્મ ‘અંદાજ અપના અપના’ ફરીથી રિલીઝ થઈ રહી છે. આ માહિતી ફિલ્મના વિતરક વિનય પિક્ચર્સે તેમના સત્તાવાર X એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા શેર કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Raid 2: સ્ત્રી 2 બાદ હવે અજય દેવગણ ની આ ફિલ્મ માં આઈટમ સોન્ગ કરતી જોવા મળશે તમન્ના ભાટિયા

ફિલ્મની પુનઃરિલીઝ પર ઉત્સાહ

ફિલ્મના કાર્ટૂન પોસ્ટરને રિલીઝ કરતા, નિર્માતાઓએ તેમની પોસ્ટમાં લખ્યું, “આ ગાંડપણને ફરીથી અનુભવવા માટે તૈયાર થઈ જાઓ. ‘અંદાજ અપના અપના’ 25 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઈ રહી છે. મોટા પડદા પર નવી શૈલીમાં આ કલ્ટ-ક્લાસિક ફિલ્મનો આનંદ માણો. ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થશે.”


આ ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર સંતોષી દ્વારા કરવામાં આવ્યું હતું.સલમાન અને આમિર ઉપરાંત  મુખ્ય ભૂમિકાઓમાં કરિશ્મા કપૂર, રવીના ટંડન, પરેશ રાવલ અને શક્તિ કપૂર જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Akshay Kumar Saif Ali Khan Haiwan ૧૮ વર્ષ બાદ અક્ષય કુમારસૈફ અલી ખાનની જોડીની ધમાકેદાર વાપસી ‘હૈવાન’ને મળ્યું UA 16+ સર્ટિફિકેટ, રોમાંચક એક્શનસસ્પેન્સ વચ્ચે આટલો છે રનટાઇમ
Yash Rejects 100 Crore Fee For Ramayana રામાયણ માટે ૧૦૦ કરોડની ફી લેવાનો કર્યો ઇનકાર યશે રાખી એવી શરત કે મેકર્સ પણ ચોંકી ગયા
Drishyam Trailer રુંવાડા ઊભા કરતું સસ્પેન્સ અજય દેવગણની આગામી ‘દ્રશ્યમ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, સત્યની નવી લડાઈ શરૂ
Bigg Boss 20 ત્રીજા જ દિવસે બિગ બોસ ઘરમાં મોટો હંગામો ૪ સ્પર્ધકો થયા નોમિનેટ, બાદશાહ વિશે ઈશા માલવિયાએ કરી ચોંકાવનારી ટિપ્પણી
Exit mobile version