Site icon News Continuous Bureau | Mumbai

‘અંદાઝ અપના અપના’ના ‘અમર-પ્રેમ’ નું મિલન, સલમાન ખાને અલગ અંદાજમાં ચાહકો ને પાઠવી ઈદ ની શુભેચ્છા

ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' માટે ટોક ઓફ ધ ટાઉન બનેલા અભિનેતા સલમાન ખાને આમિર ખાન સાથે તમામ ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી છે અને ફોટો શેર કર્યો છે.

andaz apna apna stars salman khan and aamir khan wishes eid mubarak fans

'અંદાઝ અપના અપના'ના 'અમર-પ્રેમ' નું મિલન, સલમાન ખાને અલગ અંદાજમાં ચાહકો ને પાઠવી ઈદ ની શુભેચ્છા

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર સલમાન ખાન આ દિવસોમાં ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ને લઈને ચર્ચામાં છે.ફિલ્મને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળ્યો છે અને ઓપનિંગ ડેનું કલેક્શન પણ 12 થી 13 કરોડની આસપાસ છે.દરમિયાન, સલમાને ગઈકાલે રાત્રે ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી છે અને આમિર ખાન સાથેનો એક ફોટો શેર કર્યો છે.આમિર-સલમાનનો આ ફોટો વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

 

સલમાન ખાને પોસ્ટ કરી પાઠવી ઈદ ની શુભેચ્છા 

સલમાન ખાને આમિર ખાન સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.આ ફોટોમાં આમિર અને સલમાન એકસાથે હસતા જોવા મળે છે.આ સેલ્ફી સલમાન ખાને ક્લિક કરી છે અને બંને એકસાથે ખૂબ જ શાનદાર લાગી રહ્યાં છે.તમને જણાવી દઈએ કે બંને ખૂબ સારા મિત્રો છે, પોસ્ટ કરતી વખતે સલમાન ખાને ફેન્સને ચાંદ મુબારક કહ્યું. ભાઈજાન અને આમિર ખાનની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

સલમાન ખાન ની આવનારી ફિલ્મ 

સલમાન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ‘ટાઈગર 3’ માં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી પણ જોવા મળશે. આ સિવાય સલમાન ખાન મેગા એન્ટરટેનર ફિલ્મ ‘પઠાણ વર્સેસ ટાઈગર’માં શાહરૂખ ખાનની સામે જોવા મળશે.

Rohit Sharma TV Show ક્રિકેટ પીચ બાદ હવે ટીવી સ્ક્રીન પર ધમાકો કરશે રોહિત શર્મા, નવા શોના પ્રોમોમાં જોવા મળ્યો ‘હિટમેન’ નો અંદાજ
Hanuman Ansh ૮૦ કરોડ પાર કરી ચૂકેલી ‘હનુમાન અંશ’ ફિલ્મ માટે ડિરેક્ટરે ગામડે ગામડે ફરીને કેવી રીતે એકઠી કરી હતી ભીડ, વાયરલ વિડીયો આવ્યો સામે
Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Exit mobile version