Site icon

માલદીવ પહોંચતાં જ બદલાઈ ગઈ અંગૂરી ભાભી-સાડી છોડીને પહેર્યો ગ્લેમરસ ડ્રેસ-જુઓ ફોટોગ્રાફ્સ

 News Continuous Bureau | Mumbai 

શુભાંગી અત્રે સિરિયલ 'ભાભી જી ઘર પર હૈ'માં અંગૂરી ભાભીનું (Shubhangi Atre)પાત્ર ભજવીને ઘણી ફેમસ થઈ ગઈ છે. શોમાં હંમેશા સાડી પહેરતી અંગૂરી ભાભી આ દિવસોમાં માલદીવમાં (Maldives)રજાઓ ગાળી રહી છે. જ્યાંથી અભિનેત્રીએ ગ્લેમરસ ડ્રેસ (glamorous dress)પહેરીને આવું ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો વાયરલ થઈ રહી છે.

Join Our WhatsApp Community

આ તસવીરોમાં શુભાંગી  અત્રેએ બ્લુ અને વ્હાઈટ કોમ્બિનેશન (Blue and white dress)ડ્રેસ પહેર્યો છે.

શુભાંગી નો આ ડ્રેસ ઉપરથી બ્રેલેટ સ્ટાઈલનો છે આ સાથે અભિનેત્રી એ ટ્રાઉઝર (trouser)કેરી કર્યું છે. 

તેના બીચ લુકને પૂર્ણ કરવા માટે શુભાંગી એ ગોગલ્સ(goggles)સાથે હળવો મેકઅપ કર્યો છે. 

આ તસવીરો શુભાંગી એ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram)પર કેપ્શન સાથે શેર કરી છે. જેમાં અભિનેત્રીએ જણાવ્યું કે તે માલદીવમાં છે.

આ સમાચાર પણ વાંચો : 47 વર્ષની કરિશ્મા કપૂરે પોતાના પૂલ ફોટોથી વધાર્યું ઈન્ટરનેટ નું તાપમાન-બ્લેક મોનોકીની માં લાગી રહી છે ગ્લેમરસ-જુઓ ફોટોગ્રાફ્સ

 

Rashmika Vijay Hyderabad Reception: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન; ભીડને રોકવા માટે કપલે કર્યો આવો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સખત
Rashmika Vijay New Video: લગ્નના ૩ જ દિવસમાં રશ્મિકા-વિજય વચ્ચે તિરાડ? ‘અમે એકબીજા માટે નથી બન્યા’ – વીડિયો વાયરલ થતા ચાહકોમાં ફફડાટ; જાણો શું છે હકીકત
Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Exit mobile version