Site icon

Animal: એનિમલ ની સફળતા વચ્ચે ફિલ્મ નો એક વિડીયો મચાવી રહ્યો છે સોશિયલ મીડિયા પર ધૂમ, જુઓ વાયરલ વિડીયો

Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ ધૂમ મચાવી રહી છે. આ દરમિયાન હવે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિસીયો ને લઇ ને એવું કહેવામાં આવી રહ્યું છે કે,એ આ ફિલ્મ એનિમલ નો ડીલીટેડ સીન છે.

animal deleted scene goes viral

animal deleted scene goes viral

News Continuous Bureau | Mumbai 

Animal:  રણબીર કપૂર ની બહુચર્ચિત ફિલ્મ એનિમલ રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મે થિયેટરો માં ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ માં લોકો ને રણબીર કપૂર નું પાત્ર પસંદ આવી રહ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિઅય પર ફિલ્મ એનિમલ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો ને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ફિલ્મ નો ડીલીટેડ સીન છે. તેમજ આ વીડિયોને મેકર્સે ફિલ્મ એનિમલના ગીત ‘અરજન વેલી’માં દર્શાવ્યો હતો. પરંતુ મેકર્સે આ સીનને ફિલ્મમાં સામેલ કર્યો ન હતો. જેને જોઈને લોકોમાં ભારે નિરાશા જોવા મળી હતી. 

Join Our WhatsApp Community

 

ફિલ્મ એનિમલ નો ડીલીટેડ સીન થયો વાયરલ 

રણબીર કપૂર રશ્મિકા સ્ટારર ફિલ્મ એનિમલ કમાણી ના મામલે રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મ ને રિલીઝ થયાને માત્ર ત્રણ જ દિવસ થયા છે હવે આ ફિલ્મે ત્રણ દિવસમાં ફિલ્મે વોર્લ્ડવાઇડ 230 કરોડ ની કમાણી કરી લીધી છે. હવે આ દરમિયાન સોશિયલ મીડિયા પર ફિલ્મ નો ડીલીટેડ સીન વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને લોકો કહી રહ્યા છે કે મેકર્સે આ સીન કેમ હટાવ્યો.


તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ માં ઘણા સીન ડીલીટ કરવામાં આવ્યા છે તેમાં પણ ખાસ કરી ને રણબીર અને રશ્મિકા ના ઇન્ટિમેટ સીન. પરંતુ હવે મીડિયા માં એવા સમાચાર વહેતા થયા છે કે ઓટીટી પર ફિલ્મ નું અનકટ વરઝ્ન રિલીઝ કરવામાં આવશે. એટલેકે જેટલા પણ સીન થિયેટર માં નથી જોવા મળ્યા તે સીન ઓટીટી પર જોવા મળશે. 

આ સમાચાર પણ વાંચોઃ Animal box office collection: એનિમલ પર થયો પૈસા નો વરસાદ, રણબીર કપૂર ની ફિલ્મે રિલીઝ ના પહેલા જ દિવસે કરી અધધ આટલા કરોડ ની કમાણી

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version