Site icon News Continuous Bureau | Mumbai

Animal: ‘એનિમલ’ ના પ્રીમિયર પહેલા સેન્સર બોર્ડે ફિલ્મ ને આપ્યું આ પ્રમાણપત્ર, સંદીપ રેડ્ડી વાંગા એ સર્ટિફિકેટ અને રનટાઈમ વિશે આપી માહિતી

Animal: રણબીર કપૂર તેની ફિલ્મ એનિમલ ને લઇ ને ચર્ચામાં છે. આ ફિલ્મ નું ટ્રેલર આજે રિલીઝ થવા જઈ રહ્યું છે. હવે આ ફિલ્મ ને A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

animal got A certificate by censor board director sandeep reddy vanga share runtime of the film

animal got A certificate by censor board director sandeep reddy vanga share runtime of the film

News Continuous Bureau | Mumbai

Animal: રણબીર કપૂર તેની ફિલ્મ એનિમલ ને લઇ ને ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદન્નાની જોડી પહેલીવાર જોવા મળશે આ ફિલ્મ ના ટ્રેલર ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ચાહકો ની આ રાહ પુરી થવાની છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ફિલ્મ નું ટ્રેલર આજે રિલીઝ થવાનું છે. તેમજ આ ફિલ્મ ને A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

 

એનિમલ ને મળ્યું A સર્ટિફિકેટ 

સંદીપ રેડ્ડી વાંગા નિર્દેશિત ફિલ્મ એનિમલ આવતા મહિને એટલેકે 1 ડિસેમ્બરે સિનેમાઘરો માં રિલીઝ થશે. ફિલ્મ ના પ્રીમિયર પહેલા  સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મને ‘A’ સર્ટિફિકેશન આપ્યું છે. આ વિશે માહિતી ફિલ્મ ના નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગા એ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી છે. જેમાં નિર્દેશકે લખ્યું છે કે, ‘”સેન્સર બોર્ડે એનિમલને A રેટિંગ આપ્યું છે. ફિલ્મનો રન ટાઈમ 3 કલાક 21 મિનિટ અને 23 સેકન્ડનો છે. એનિમલ ધ મૂવી 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે”


સંદીપ રેડ્ડી વાંગા નિર્દેશિત ફિલ્મ એનિમલ માં રણબીર કપૂર, અનિલ કપૂર, રશ્મિકા મંદન્ના, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે  સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

આ સમાચાર પણ વાંચો : Kadak Singh: પંકજ ત્રિપાઠીની દમદાર ફિલ્મ ‘Kadak Singh’નું ટ્રેલર થયું રિલીઝ, ખૂદ અમિતાભ બચ્ચને શેર કરી કહી આ વાત!

Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
Exit mobile version