Site icon News Continuous Bureau | Mumbai

Animal: ટાઇગર 3 બાદ હવે ફિલ્મ એનિમલ ને લઇ ને પણ જોવા મળ્યો લોકો નો ઉત્સાહ,ચાહકો એ થિયેટર માં આ રીતે મનાવ્યો ઉત્સવ

Animal: રણબીર કપૂર અને બોબી દેઓલ સ્ટારર ફિલ્મ એનિમલ ધૂમ મચાવી રહી છે.આ ફિલ્મ જોયા બાદ ચાહકો નો ઉત્સાહ બમણો થઇ ગયો છે.આ દરમિયાન સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ફિલ્મ દરમિયાન લોકો થિયેટર માં ફટાકડા ફોડતા જોવા મળી રહ્યાં છે.

animal ranbir kapoor fans goes crazy as burst crackers in the theatre

animal ranbir kapoor fans goes crazy as burst crackers in the theatre

News Continuous Bureau | Mumbai

Animal: રણબીર કપૂર અને બોબી દેઓલ સ્ટારર ફિલ્મ એનિમલ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મ ને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો રણબીર કપૂર અને બોબી દેઓલ ના અભિનય ના વખાણ કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે ફિલ્મની ઉજવણીમાં થિયેટરમાં કેટલાક ચાહકો ફટાકડા ફોડવા લાગ્યા છે.તમને જણાવી દઈએ કે આ અગાઉ ટાઇગર 3 જોવા આવેલા ચાહકો એ થિયેટર માં ફટાકડા ફોડ્યા હતા. 

Join Our WhatsApp Channel

 

એનિમલ જોવા આવેલા લોકો એ થિયેટર માં ફોડ્યા ફટાકડા 

રણબીર કપૂર અને બોબી દેઓલની ફિલ્મ એનિમલ ને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાંથી એકમાં જોઈ શકાય છે કે કેટલાક ફેન્સ રણબીરના લુકને ફોલો કરી રહ્યાં છે. બીજા વીડિયોમાં જોઈ શકાય છે કે ફિલ્મ જોવા આવેલા દર્શકોએ થિયેટરોમાં જ ફટાકડા ફોડવાનું શરૂ કરી દીધું છે.


તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જયારે દર્શકો એ થિયેટરમાં ફટાકડા ના ફોડ્યા હોય. આ અગાઉ પણ ફિલ્મ ટાઇગર જોવા આવેલા સલમાન ખાન ના ચાહકો એ થિયેટરમાં ફટાકડા ફોડ્યા હતા. ત્યારબાદ તેમની વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો હતો. 

આ સમાચાર પણ વાંચોઃ Karan johar vs aditya chopra: કરણ જોહર અને આદિત્ય ચોપરા આવ્યા આમને સામને, એક જ દિવસે રિલીઝ થશે બંને ના પ્રોડક્શન ની આ ફિલ્મો

Bollywood Extortion Threat બોલિવૂડમાં દહેશત 50 થી વધુ હસ્તીઓને મળી ધમકી, લોરેન્સ ગેંગના નામે ઉઘરાણી કરનાર આરોપી ઝડપાયો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Ramayana Sunny Deol Hanuman Look ‘રામાયણ’ ના અંતિમ સીનમાં જોવા મળી ‘હનુમાન’ બનેલા સની દેઓલની પહેલી ઝલક સિનેમાઘરોમાં દર્શકો થયા ભાવવિભોર
Lawrence Bishnoi Gang Impersonator Arrested લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નામે બોલિવૂડ કલાકારો પાસેથી ₹૫ કરોડની ખંડણી માંગનાર IIT ગ્રેજ્યુએટ એન્જિનિયર બેંગલુરુથી ઝડપાયો
Exit mobile version