Site icon News Continuous Bureau | Mumbai

Animal Bobby deol: એનિમલ માં પોતે ભજવેલા પાત્ર વિશે દર્શકો નો રિસ્પોન્સ જોવા થિયેટર પહોંચ્યો બોબી દેઓલ, વિડીયો થયો વાયરલ

Animal Bobby deol: ફિલ્મ એનિમલ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ માં બોબી દેઓલ ના અભિનય ના ખુબ વખણ થઇ રહ્યા છે.હાલમાં બોબી દેઓલ મુંબઈ ના એક થિયેટર માં પહોંચ્યો હતો.જ્યાંથી તેના ફોટા અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે.

animal star bobby deol visits gaiety galaxy thanks fans for appreciation

animal star bobby deol visits gaiety galaxy thanks fans for appreciation

News Continuous Bureau | Mumbai

Animal Bobby deol:  બોબી દેઓલ તેની ફિલ્મ એનિમલ ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. ફિલ્મ એનિમલ માં બોબી દેઓલે વિલન ની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ માં બોબી દેઓલ ના અભિનયના વખાણ થઈ રહ્યા છે. આ જોઈ બોબી દેઓલ ઈમોશનલ થઇ ગયો હતો.આવી સ્થિતિમાં, અભિનેતાએ મુંબઈના પ્રખ્યાત થિયેટર ગેટ્ટી ગેલેક્સીમાં જઈને ચાહકો સાથે થિયેટરનું વાતાવરણ જોયું. બોબી દેઓલ અહીં પહોંચતાની સાથે જ ફેન્સની ખુશીની કોઈ સીમા ન રહી. બોબી દેઓલ નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

 

બોબી દેઓલ થિયેટર પહોંચ્યો 

ફિલ્મ એનિમલ માં જેટલા વખાણ રણબીર કપૂર ના થઇ રહ્યા છે તેટલાજ વખાણ બોબી દેઓલ ના પણ થઇ રહ્યા છે. ચાહકો ને બોબી દેઓલ નો આ અવતાર પસંદ આવી રહ્યો છે. તાજેતરમાં બોબી દેઓલ સફેદ ટી-શર્ટ અને ડેનિમ જીન્સ ના કેઝ્યુઅલ લુક માં ગેઈટી ગેલેક્સી થિયેટર પહોંચ્યો હતો. ચાહકો તેના પ્રિય સ્ટાર ને જોઈ બેકાબુ થઇ ગયા હતા. અહીં પહોંચ્યા બાદ બોબી દેઓલે ફેન્સનો આભાર માન્યો હતો. તેના પાત્રને જે પ્રેમ અને પ્રશંસા મળી રહી હતી તે જોઈને બોબી ખુશ થઈ ગયો આ બદલ તેણે ચાહકોનો આભાર પણ માન્યો.


ફિલ્મ એનિમલ માં રણબીર કપૂર, રશ્મિકા મંદન્ના, અનિલ કપૂર, બોબી દેઓલ, તૃપ્તિ ડિમરી અને અન્ય ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ કમાણી ના મામલે રેકોર્ડ તોડી રહી છે. 

આ સમાચાર પણ વાંચોઃ Animal: એનિમલ જોઈ એસ એસ રાજામૌલી ના પુત્ર ના થયા રુવાડા ઉભા,રણબીર કપૂર ને લઈને કહી મોટી વાત, ટ્વીટ થયું વાયરલ

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version