Site icon

Ankita Lokhande Video: પતિ વિકી જૈન ને છોડી 16 વર્ષ નાના અભિનેતા સાથે રોમેન્ટિક જોવા મળી અંકિતા લોખંડે, અભિનેત્રી નો વિડીયો થયો વાયરલ

Ankita Lokhande Video: અંકિતા લોખંડે અને સમર્થ જુરેલનો રોમેન્ટિક ડાન્સ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઈને ચાહકો દંગ રહી ગયા.

Ankita Lokhande and Samarth Jurel Romantic Dance Video Goes Viral

Ankita Lokhande and Samarth Jurel Romantic Dance Video Goes Viral

News Continuous Bureau | Mumbai 

Ankita Lokhande Video: ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે અને 16 વર્ષ નાના સમર્થ જુરેલ નો એક રોમેન્ટિક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. બંનેની જબરદસ્ત કેમિસ્ટ્રી જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો ‘લાફ્ટર શેફ્સ 2’ શોના સેટ પર શૂટ થયો હોવાનું માનવામાં આવે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: The Family Man 3: ધ ફેમિલી મેન 3 ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે સ્ટ્રીમ થશે મનોજ બાજપેયી ની સિરીઝ અને શું હશે તેની સ્ટોરીલાઇન

અંકિતા અને સમર્થની પહેલી મુલાકાત ક્યારે થઈ?

વિડિયો માં અંકિતા અને સમર્થ ‘શિદ્ધત’ ફિલ્મના ટાઇટલ ટ્રેક પર રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળે છે. સમર્થે આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો જરૂર જણાવો. #indoribhabhan હેશટેગ પણ ઉમેરવામાં આવ્યો છે.


વિડિયો સામે આવતા જ ચાહકો ના કમેન્ટ્સ ની વરસાદ થઈ ગઈ છે. કોઈએ લખ્યું કે “ચિંટુ અને મનકૂ”, તો કોઈએ કહ્યું “વાહ, શું ડાન્સ છે યાર!” ચાહકો અંકિતા અને સમર્થ ની જોડી અને તેમની કેમિસ્ટ્રીની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Dhurandhar 2 Success: 1600 કરોડની સફળતાનો નશો? રણવીર સિંહ વિશે માનવ ગોહિલે કહી આ મોટી વાત, ફેન્સ પણ ચોંકી ગયા
TRP Report Week 13: TRP લિસ્ટમાં મોટો ઉલટફેર: ‘અનુપમા’ ને પછાડીને ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ બની નંબર-1, જાણો અન્ય સીરિયલ્સની હાલત
Exit mobile version