Ankita and Vicky On Pregnancy Rumours: શું ખરેખર અંકિતા લોખંડે છે ગર્ભવતી? વિકી જૈન અને અભિનેત્રી એ તેના વ્લોગ માં કર્યો આ વાત નો ખુલાસો

Ankita and Vicky On Pregnancy Rumours: અંકિતા લોખંડે ના ગર્ભવતી હોવાના સમાચાર ઘણા વખત થી ચાલી રહ્યા છે હવે વિકી જૈન અને અંકિતા એ તેના વ્લોગ માં આ વાત નો ખુલાસો કર્યો છે.

by Zalak Parikh
Ankita Lokhande Breaks Silence on Pregnancy Rumours with Vicky Jain

News Continuous Bureau | Mumbai

Ankita and Vicky On Pregnancy Rumours:ટીવીના લોકપ્રિય કપલ અંકિતા લોખંડે અને વિકી જૈન છેલ્લા કેટલાક સમયથી પ્રેગ્નન્સી  ના રુમર્સ વચ્ચે છે. ‘લાફ્ટર શેફ્સ 2’ના શૂટિંગ દરમિયાન અંકિતાએ મજાકમાં કહ્યું હતું કે તે પ્રેગ્નન્ટ છે, ત્યારથી ફેન્સમાં ચર્ચા વધી ગઈ હતી. હવે અંકિતા અને વિકી એ પોતાના વ્લોગ માં આ મુદ્દે ખુલાસો કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : Sarzameen Trailer: પૃથ્વીરાજ અને ઇબ્રાહિમ વચ્ચે જબરજસ્ત ટક્કર, કાજોલ ની ફિલ્મ ‘સરઝમીન’ નું ટ્રેલર થયું રિલીઝ

અંકિતાનો જવાબ: “હું જવાબ આપીશ જ્યારે સાચે જ પ્રેગ્નન્ટ થઈશ”

અંકિતાએ વ્લોગમાં કહ્યું, “પ્રેગ્નન્સી વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. આખું પરિવાર લાગ્યું છે. નેગોશિએશન ચાલી રહ્યું છે. હું સવાલોથી થાકી ગઈ છું.” તેણે ઉમેર્યું કે “માફ કરશો મિત્રો, જ્યારે હું સાચે જ પ્રેગ્નન્ટ થઈશ ત્યારે જવાબ આપીશ.” વ્લોગમાં અંકિતાએ ખુલાસો કર્યો કે તેણે પોતાના સંબંધની શરૂઆત કરી હતી. એક કઝિનના રિક્વેસ્ટ પર તેણે વિકીને મેસેજ કર્યો અને પછી તેને ડેટ પર લઈ ગઈ. એ દિવસથી બંને વચ્ચે ગાઢ સંબંધ શરૂ થયો. વિકીએ પણ અંકિતાની પ્રશંસા કરતા કહ્યું કે “અંકિતા કોઈ પણ સંબંધ તૂટવા દેતી નથી.”

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla Telly (@pinkvillatelly)


અંકિતાએ કહ્યું કે “વિકી હંમેશા ધ્યાન રાખે છે કે હું મારા સપનાઓ ગુમાવું નહીં. જ્યારે હું નબળી અનુભવું છું, ત્યારે તેઓ મને આગળ ધપાવે છે. તેઓ મારી ખૂબ પ્રશંસા નથી કરતા, પણ હંમેશા મને પ્રેરણા આપે છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More