Site icon News Continuous Bureau | Mumbai

Ankita Lokhande: શું બિગ બોસ 17 ના ઝગડા ની અંકિતા ના લગ્નજીવન પર થઇ અસર? વિકી જૈન ને છોડી આ ખાસ વ્યક્તિ સાથે અભિનેત્રી એ મનાવ્યો વેલેન્ટાઈન ડે

Ankita Lokhande: અંકિતા લોખંડે અને વિકી જૈન બિગ બોસ ના ઘર માં જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે ખુબ ઝગડા પણ જોવા મળ્યા હતા. હવે અંકિતા એ વિકી જૈન ને છોડીને આ ખાસ વ્યક્તિ સાથે પોતાનો વેલેન્ટાઈન ડે ઉજવ્યો હતો.

ankita lokhande did not celebrate valentines day with hubby vicky jain

ankita lokhande did not celebrate valentines day with hubby vicky jain

News Continuous Bureau | Mumbai 

Ankita Lokhande: અંકિતા તેના પતિ વિકી જૈન સાથે બિગ બોસ 17 માં જોવા મળી હતી. બિગ બોસ ના ઘરમાં તેમના વચ્ચે ખુબ ઝગડા જોવા મળ્યા હતા. આ ઉપરાંત બંને એકબીજા પર પ્રેમ વરસાવતા પણ જોવા મળ્યા હતા. અંકિતા લોખંડે વેલેન્ટાઈન ડે ના દિવસે મુંબઈ માં એક ખાસ મહિલા સાથે જોવા મળી હતી. આ સાથે અંકિતા એ જણાવ્યું કે તેને વિકી જૈન સાથે નહીં પરંતુ આ મહિલા સાથે તેનો વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કર્યો હતો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Indira Gandhi and Nargis dutt: રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માં થયો મોટો બદલાવ, પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે આ દિગ્ગ્જ અભિનેત્રી ના નામ ની થઇ બાદબાકી

અંકિતા એ તેની નાની સાથે કર્યો વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ 

વેલેન્ટાઈન ડે ના દિવસે અંકિતા લોખંડે મુંબઈ માં જોવા મળી હતી. આ દરમિયાન અંકિતા ને પાપારાઝી એ ઘેરી લીધી હતી. ત્યારબાદ પાપારાઝી એ અંકિતા ને વેલેન્ટાઈન વિશે પ્રશ્ન પૂછ્યો જેના જવાબ માં અંકિતા એ કહ્યું, ‘મારી વેલેન્ટાઈન મારી નાની છે. નાની, મમ્મી અને માસી જેવા ઘણા લોકો છે. આ પછી અભિનેત્રીએ પાપારાઝીનો પરિચય તેની નાની અને માસી સાથે કરાવ્યો. તેણે કહ્યું કે તે આ દિવસ તેની માતા અને પરિવાર સાથે સેલિબ્રેટ કરી રહી છે.


તમને જણાવી દઈએ કે, આ દરમિયાન અંકિતા પિંક ડેનિમ ડ્રેસમાં જોવા મળી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Nana Patekar Funeral Updates અલવિદા ‘નટસમ્રાટ’! પુત્ર મલ્હારની હાજરીમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ, રાજકીય સન્માન સાથે અપાશે નાના પાટેકરને વિદાય
Nana Patekar Last Moments નાના પાટેકરના છેલ્લા 2 કલાક 50 મિનિટમાં શું થયું હતું? જાણો છાતીમાં દુખાવાથી લઈને અંતિમ શ્વાસ સુધીની ક્ષણેક્ષણની વિગત
Nana Patekar Last Words ‘દરેકે જવાનું જ છે, એ સમય આવવાનો જ…’ નિધનથી માત્ર ચાર દિવસ પહેલાં નાના પાટેકરે ઉચ્ચારેલા અંતિમ શબ્દો વાયરલ
Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Exit mobile version