ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે 2021
શનિવાર
ગત દિવસોમાં એવા અનેક વીડિયો જોવા મળ્યા છે જ્યારે વેક્સિન લેતી વખતે જુવાનજોધ લોકોના પરસેવા છૂટી જાય છે. એક તરફ જ્યાં સિનિયર સિટીઝન હસતા મોઢે લઈ રહ્યા છે ત્યારે બીજી તરફ જુવાનીયાઓ વેક્સિન લેતી વખતે રાડારાડ કરી મૂકે છે.
આવો જ એક વિડીયો અભિનેત્રી અંકિતા લોખંડે નો વાયરલ થયો છે. વેક્સિન લેતી વખતે કેટલી ગભરાઈ ગઈ છે તે વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે. તમે પણ જુઓ.
વિવાદોની ક્વીન અને બધા સાથે પંગા લેવાવાળી કંગના રાણાવત કોરોના માં સપડાઈ.
અરે બીજા બધાની વાત છોડો!!! અભિનેત્રી અંકિતા લોખંડે ને પણ વેક્સિન લેતા પરસેવા છૂટી ગયા… જુઓ વિડિયો….#Mumbai #COVID19 #CoronaVaccine #Bollywood #AnkitaLokhande pic.twitter.com/eCYkBDgQit
— news continuous (@NewsContinuous) May 8, 2021