Site icon News Continuous Bureau | Mumbai

Ankita lokhande video: સાસુ સાથે નો વિડીયો શેર કરવો અંકિતા લોખંડે ને પડ્યો ભારે, આ કારણે ટ્રોલ થઇ અભિનેત્રી

Ankita lokhande video: અંકિતા લોખંડે અને તેની સાસુ રંજના જૈન બિગ બોસ બાદ ચર્ચામાં આવ્યા હતા. બંને વચ્ચે ના સંબંધો પર સામે આવ્યા હતા. હવે અંકિતા એ તેના સોશિયલ મીડિયા પર તેની સાસુ સાથે નો એક વિડીયો પોસ્ટ કર્યો છે જેને જોઈને લોકો અંકિતા ને ટ્રોલ કરી રહ્યા છે.

ankita lokhande had to go to the temple with her mother in law netizens trolled actress badly

ankita lokhande had to go to the temple with her mother in law netizens trolled actress badly

News Continuous Bureau | Mumbai 

Ankita lokhande video: અંકિતા લોખંડે ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. અંકિતા ને ઝી ટીવી ની સિરિયલ પવિત્ર રિશ્તા થી ઓળખ મળી હતી. તાજેતર માં જ અંકિતા તેના પતિ વિકી જૈન સાથે બિગ બોસ 17 ના ઘરમાં જોવા મળી હતી.અંકિતા લોખંડે ને બિગ બોસ ના ઘર માં તેના પતિ સાથેની લડાઈ અને તેની સાસુ સાથેના વર્તનને લઈને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન, અંકિતા ફરી એકવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે., કારણ કે તે અને તેની સાસુ એક સાથે મંદિર માં પૂજા કરવા પહોંચ્યા હતા. જેનો વિડીયો અંકિતા એ પોતે શેર કર્યો છે હવે આ જોતા એવું લાગી રહ્યું છે કે આ વિડીયો શેર કરીને અંકિતા એ ભૂલ કરી છે

Join Our WhatsApp Channel

આ સમાચાર   પણ વાંચો:  Stree 2 release date: ડરવા માટે થઇ જાઓ તૈયાર! આવી રહી છે સ્ત્રી 2, શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ ની ફિલ્મની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત

અંકિતા એ તેની સાસુ સાથે કરી મંદિર માં પૂજા 

અંકિતા લોખંડે એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, અંકિતા અને તેની સાસુ રંજના જૈન બંને મંદિરની સીડી ચડી રહ્યા છે અને સાથે જ તેઓ આરતી, પૂજા અને મંત્રોચ્ચાર કરતા પણ જોવા મળી રહ્યા છે. આ વિડીયો શેર કરતા અંકિતાએ તેને બહુ મોટું કેપશન આપ્યું છે.જેમાં તે તેની સાસુ સાથે ના બોન્ડ વિશે વાત કરતી અને તેની સાસુ ના વખાણ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, બિગ બોસ 17 ના ફેમિલી વીકમાં, અંકિતા અને તેની સાસુ વચ્ચે ‘તુ-તુ મેં-મૈં’ થઇ હતી, જેના કારણે તે ટ્રોલ થઈ હતી.


અંકિતા ના આ વિડીયો પર નેટિઝન્સ અભિનેત્રી ને ટ્રોલ કરી રહ્યાછે. આ સાથે જ એક યુઝરે લખ્યું, ‘દર્શન અને જપ કરતી વખતે રીલ શા માટે બનાવવી પડે છે?’ તો બીજા એકે લખ્યું, ‘દેખાડો’ અભિનેત્રી સોશિયલ મીડિયા પર સારા દેખાવવા માટે આવું કરી રહી છે.’ આવી રીતે અભિનેત્રી વિશે લોકો એ ઘણી ટિપ્પણી કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aishwarya Rai Caste Bunt। માત્ર એક્ટ્રેસ જ નહીં, પોતાના સમુદાયનું રત્ન છે ઐશ્વર્યા રાય; જાણો ‘બંટ સમુદાય’ માં કેમ છે તેમનો આટલો દબદબો
KSBKBT 2 Spoiler। શાંતિનિકેતનમાં આવશે નવું તોફાન! અંશના દીકરા રિયાંશની એન્ટ્રીએ તુલસીને આપ્યો મોટો આંચકો, જાણો શું થશે હવે
Salman Khan Weight Loss| ઉંમર તો માત્ર એક આંકડો છે! સલમાન ખાને ૬૦ વર્ષની વયે બનાવી એવી બોડી કે યુવા કલાકારો પણ શરમાઈ જશે, નવો લૂક વાયરલ
Cannes 2026| રેડ કાર્પેટ પર ફરી જોવા મળશે બોલિવૂડ સુંદરીઓનો દબદબો; ઐશ્વર્યા રાય સાથે આ 2 અભિનેત્રીઓ મચાવશે ધૂમ
Exit mobile version