Site icon News Continuous Bureau | Mumbai

Ankita Lokhande: બિગ બોસ 17 બાદ ચમકી અંકિતા લોખંડે ની કિસ્મત, રણદીપ હુડા ની આ ફિલ્મ સાથે બોલિવૂડમાં કરશે કમબેક

Ankita Lokhande: અંકિતા લોખંડે બિગ બોસ 17 માં ટોપ 4 માં આવી હતી પરંતુ તે બિગ બોસ ની ટ્રોફી જીતી ના શકી. બિગ બોસ ના ઘરમાંથી બહાર આવ્યા બાદ અંકિતાને ફિલ્મો ની ઘણી ઓફર મળી રહી છે. હવે અંકિતા રણદીપ હુડા ની મોસ્ટ અવેટેડ ફિલ્મ સાથે બોલિવૂડ માં કમબેક કરવા જઈ રહી છે.

ankita lokhande is going to make bollywood comeback with randeep hooda film

ankita lokhande is going to make bollywood comeback with randeep hooda film

News Continuous Bureau | Mumbai 

Ankita Lokhande: અંકિતા લોખંડે બિગ બોસ 17 માં ટોપ 4 માં આવી ને બહાર થઇ ગઈ હતી. તેના બહાર આવવાથી અંકિતા ના ફેન્સ નિરાશ થઇ ગયા છે. હવે અંકિતા ના ફેન્સ માટે સારા સમાચાર છે. બિગ બોસ ના ઘરમાંથી બહાર આવ્યા બાદ અંકિતા ને ઘણા પ્રોજેક્ટ્સ ની ઓફર મળી રહી છે. આવી સ્થિતિ માં અંકિતા એ તેના આગામી પ્રોજેક્ટ ની જાહેરાત કરી છે. અંકિતા એ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ankita Lokhande: અંકિતા એ ફરી તેના સાસુ ને બોલવાનો આપ્યો મોકો! પાર્ટી માં પતિ ની સામે આ વ્યક્તિ સાથે કોઝી થઇ અભિનેત્રી, જુઓ વિડીયો

અંકિતા લોખંડે ની પોસ્ટ 

અંકિતા લોખંડેએ પોતાના સોશિયલ મીડિયા રણદીપ હુડા ની ફિલ્મ  ‘સ્વતંત્ર વીર સાવરકર’નું ટીઝર શેર કરતા લખ્યું કે, ‘બિગ બોસ 17 પછી હું એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહી છું. હું સ્વતંત્ર વીર સાવરકરનો એક ભાગ બનીને અત્યંત ગર્વ અનુભવું છું.’ આ રીતે અંકિતા ફિલ્મ સ્વતંત્ર વીર સાવરકર થી બોલિવૂડ માં કમબેક કરવા જઈ રહી છે. આ અગાઉ તે કંગના રનૌત ની ફિલ્મ મણિકર્ણિકા માં જોવા મળી હતી. 


‘સ્વતંત્ર વીર સાવરકર’ એક બાયોપિક ફિલ્મ છે. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા સાથે અંકિતા લોખંડે જોવા મળશે. ‘સ્વતંત્ર વીર સાવરકર’ હિન્દી અને મરાઠી ભાષામાં  22 માર્ચ, 2023ના રોજ રિલીઝ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Qazi Touqeer Eviction Rumours શું કાઝી તૌકીર બિગ બોસ 20 માંથી બહાર થઈ ગયા? ભારે તાવ અને બીમારી વચ્ચે પરિવારે કર્યો મોટો ખુલાસો!
Tu Hai Meri Kiran Trailer Release લગ્ન પછી સોનાક્ષીઝહીરની પહેલી ફિલ્મ, સાયકોલોજિકલ થ્રિલર ‘તૂ હૈ મેરી કિરણ’નું ટ્રેલર આઉટ
Salman Khan Maatrubhumi માત્ર ટાઈટલ નહીં, સલમાન ખાનનું પાત્ર અને ‘માતૃભૂમિ’નો ક્લાઈમેક્સ પણ બદલાયો હવે યુદ્ધ નહીં પણ શાંતિનો સંદેશ આપશે ફિલ્મ!
Mahakavya Film Flop અંજલિ અરોરાની ફિલ્મ ‘મહાકાવ્ય’ ફ્લોપ થતાં વિવાદ પ્રોડ્યુસરે રણબીર કપૂરની ‘રામાયણ’ની ટીમ પર લગાવ્યા નેગેટિવ માર્કેટિંગના ગંભીર આરોપ
Exit mobile version