Site icon

Bigg boss 17: વિકી જૈન ની માતા ને જોઈ લોકો ને આવી બોલિવૂડ ની આ ખતરનાક સાસુ ની યાદ, અંકિતા ના ફેન્સે લગાવી ક્લાસ

Bigg boss 17: બિગ બોસ 17 માં અંકિતા ની માતા અને વિકી ની માતા જોવા મળી હતી. આ દરમિયાન વિકી ની માતા એ જે રીતે અંકિતા વિશે વાત કરી તેને જોઈ ને અંકિતા ના ફેન્સ રોષે ભરાયા છે.

ankita lokhande mother in law trolled for her behavior in bigg boss 17

ankita lokhande mother in law trolled for her behavior in bigg boss 17

News Continuous Bureau | Mumbai

Bigg boss 17: અંકિતા લોખંડે અને વિકી જૈન બિગ બોસ 17 ના ઘરમાં જોવા મળી રહ્યા છે. જ્યારથી તેઓ બિગ બોસ માં આવ્યા છે ત્યારથી બંને લડી ઝઘડી રહ્યા છે.ઘણીવાર અંકિતા તેના પતિ વિકી જૈનના ખરાબ વર્તનને કારણે રડતી જોવા મળી હતી.અંકિતાની માતા અને સાસુ બિગ બોસના એક એપિસોડમાં સાથે જોવા મળ્યા હતા. અંકિતા લોખંડેની સાસુ તેના શબ્દોના કારણે ટ્રોલ થઈ છે.સોશિયલ મીડિયા પર લોકોએ વિકી જૈનની માતાને ‘લલિતા પવાર 2.0’ તરીકે ટેગ કરી છે.

Join Our WhatsApp Community

 

વિકી જૈન ની માતા ને મળ્યું લલિતા પવાર નું બિરુદ 

રવિવારના એપિસોડમાં વિકી જૈન અને અંકિતા લોખંડેની માતા સાથે હાજર હતા. લોકોએ જોયું કે જ્યારે પણ અંકિતા લોખંડેની માતા કંઈક કહેવાની કોશિશ કરે છે, ત્યારે વિકીની માતા ખૂબ જ રુડ થઇ ને અંકિતા ની માતા ને ચૂપ કરી દે છે અને પોતે જ બોલવાનું શરૂ કરી દે છે.વિકી ની માતા એઅંકિતાને કહ્યું કે ‘તું વિકીનું ધ્યાન નથી રાખતી, જુઓ તે કેવી રીતે રડે છે’.તેણે આ લડાઈ માટે અંકિતાને જ જવાબદાર ઠેરવી હતી.


વિકી જૈન ની માતા નું આવું વર્તન જોઈ ને ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર વિકી જૈન ની માતા ને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે તો લખ્યું કે તે હવે વિકી જૈન ને સપોર્ટ નહીં કરી શકે. 

આ સમાચાર પણ વાંચોઃ Khalasi: કોક સ્ટુડિયોના ગુજરાતી ગીત ની ધમાલ, આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી રેપ સોંગ…. વિડીયો થયો વાયરલ

Sushmita Sen birthday: સિલ્વર સ્ક્રીન થી દૂર હોવા છતાં શાનદાર જીવનશૈલી જીવી રહી છે સુષ્મિતા સેન, જાણો કેટલી અમીર છે 50 વર્ષની મિસ યુનિવર્સ
Jaya Bachchan and Waheeda Rehman: કામિની કૌશલ ની પ્રાર્થના સભામાં જયા બચ્ચન અને વહિદા રહમાન એ આપી હાજરી, દિગ્ગ્જ અભિનેત્રી ને આપી શ્રદ્ધાંજલિ
Shahrukh and Salman: સલમાન ખાન ના ગીત પર શાહરુખ ખાને લગાવ્યા ઠુમકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો
SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Exit mobile version