Site icon News Continuous Bureau | Mumbai

Ankita lokhande Vicky jain: અંકિતા લોખંડે સાથે લગ્ન કરવા નહોતો માંગતો વિકી જૈન! જાણો અભિનેત્રીએ તેના પતિ વિશે આવું કેમ કહ્યું

Ankita lokhande Vicky jain: અંકિતા લોખંડે અને વિકી જૈન ભારતી સિંહ અને હર્ષ લીમ્બાચીયા ના પોડકાસ્ટ માં પહોંચ્યા હતા. આ દરમિયાન અંકિતા અને વિકી એ ઘણા ખુલાસા કર્યા હતા.

ankita lokhande revealed vicky jain did not want to marry her

ankita lokhande revealed vicky jain did not want to marry her

News Continuous Bureau | Mumbai 

Ankita lokhande Vicky jain: બિગ બોસ 17 માં આવ્યા બાદ અંકિતા અને વિકી ફેમસ થઇ ગયા છે. આ શો માં બંને વચ્ચે ઘણી તું તું મે મે જોવા મળી હતી. એ તું તું મેં મેં એટલી વધી ગઈ કે વાત તેમના છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી. તાજેતરમાં, અંકિતા અને વિકી ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાના શોમાં પહોંચ્યા હતા, અહીં તેમને તેમના સંબંધ વિશે ઘણા ખુલાસા કર્યા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bade miyan chote miyan: ‘બડે મિયાં છોટે મિયાં’ના પ્રમોશન દરમિયાન અક્ષય અને ટાઇગર ને જોવા લોકો થયા બેકાબુ, પોલીસે ભીડ ને રોકવા કર્યું આ કામ, જુઓ વિડીયો

અંકિતા સાથે લગ્ન કરવા નહોતો માંગતો વિકી જૈન 

અંકિતા એ તેના પતિ વિકી જૈન વિશે વાત કરતા જણાવ્યું કે, ‘વિકીએ મને કહ્યું કે હું લગ્ન કરી શકતો નથી અને ત્યાંથી ચાલ્યો ગયો. તેણે આમ કહ્યું કારણ કે અમારી જીવનશૈલી ઘણી અલગ હતી. તે બિલાસપુરમાં રહેતો હતો અને હું અહીં રહેતી હતી. તેને લાગ્યું કે તેણે બિલાસપુરની છોકરી સાથે જ લગ્ન કરવા જોઈએ.” અંકિતા ની આ વાત પર પ્રતિક્રિયા આપતા વિકી એ જણાવ્યું કે,  “અંકિતાએ મને ક્યારેય બોલવાની તક આપી નથી, તેથી હું બોલી શક્યો નહીં. મને લાગે છે કે દરેક વસ્તુ માટે યોગ્ય સમય છે. જ્યારે અમે મળ્યા ત્યારે ન તો અંકિતા લગ્ન કરવાની સ્થિતિમાં હતી અને ન તો હું તે સ્થિતિમાં હતો”

તમને જણાવી દઈએ કે, અંકિતા અને વિકી જૈન એક મિત્ર ની પાર્ટી માં મળ્યા હતા. આ પાર્ટી બાદ થી બંને વચ્ચે નિકટતા વધી હતી અને બંને એ વર્ષ 2021 માં લગ્ન કરી લીધા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Exit mobile version