Site icon News Continuous Bureau | Mumbai

Paresh Rawal Urine Therapy: પરેશ રાવલ બાદ હવે આ અભિનેત્રી એ આપી મૂત્ર ના સેવન પર પ્રતિક્રિયા,જણાવ્યા તેના ફાયદા

Paresh Rawal Urine Therapy: પરેશ રાવલ એ 'ઘાતક' ફિલ્મ ના શૂટિંગ દરમિયાન યૂરિન પીવા ને લઈને ખુલાસો કર્યો હતો હવે બોલિવૂડ અભિનેત્રી એ પણ પરેશ રાવલ ના મૂત્ર પીવા પર પ્રતિક્રિયા આપી છે.

Anu Aggarwal reacts to Paresh Rawal’s urine therapy revelation

Anu Aggarwal reacts to Paresh Rawal’s urine therapy revelation

News Continuous Bureau | Mumbai

Paresh Rawal Urine Therapy: પરેશ રાવલ નું એક નિવેદન ચર્ચા નો વિષય બન્યું હતું.પરેશ રાવલે પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે ગંભીર ઈજામાંથી સાજા થવા માટે પોતાનો પેશાબ પીધો હતો.આ ઉપરાંત તેમને એ પણ જણાવ્યું કે આ સલાહ તેમને અજય દેવગણના પિતા વીરુ દેવગણે આપી હતી. હવે આશિકી ફેમ અભિનેત્રી અનુ અગ્રવાલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Mahesh Bhatt on Parveen Babi: મહેશ ભટ્ટ એ પરવીન બાબી ના અંગત જીવન ને લઈને કર્યો ચોંકવનારો ખુલાસો, દિવંગત અભિનેત્રી વિશે કહી આવી વાત

અનુ અગ્રવાલે જણાવ્યા ફાયદા 

મીડિયા સાથે ની વાતચીત માં અનુ અગ્રવાલે કહ્યું, “લોકો તેના વિશે ઓછા જાગૃત છે અથવા તેઓ તેને અવગણે છે. પેશાબ પીવાની પ્રક્રિયાને ‘અમરોલી ક્રિયા’ કહેવામાં આવે છે. મેં પણ તેને અપનાવી છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ આમાં આખું પેશાબ પીવામાં આવતું નથી, પરંતુ તેનો એક ભાગ પીવામાં આવે છે જેને ‘અમૃત’ કહેવામાં આવે છે. તે વૃદ્ધત્વ અટકાવે છે અને ચહેરા પર કરચલીઓ દેખાવા દેતું નથી. તે અદ્ભુત છે. મેં જાતે તેનો પ્રયાસ કર્યો છે.”


જ્યારે આ પ્રથાના વૈજ્ઞાનિક આધાર વિશે અનુ ને પૂછવામાં આવ્યું ત્યારે,અભિનેત્રી એ આધુનિક વિજ્ઞાનને ફગાવી દીધું અને કહ્યું, “વિજ્ઞાન કેટલું જૂનું છે? ફક્ત 200 વર્ષ, પણ યોગ 10,000 વર્ષથી અસ્તિત્વમાં છે. તમે કોનું સાંભળશો? હું આ પ્રથાને સંપૂર્ણ સમર્થન આપું છું.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version