Site icon News Continuous Bureau | Mumbai

Anupama: શું અનુપમા ની મુશ્કેલી દૂર કરવા આવશે અનુજ? શો માં ગૌરવ ખન્ના ની વાપસી પર આવ્યું મોટું અપડેટ

Anupama: અનુપમા માં જ્યારથી 15 વર્ષ નો લિપ આવ્યો છે ત્યારથી શોમાંથી અનુજ ગાયબ છે હવે ગૌરવ ખન્ના ના પાત્ર અનુજ ની વાપસી ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

Anupama anuj aka gaurav khanna returns in rupali ganguly show

Anupama anuj aka gaurav khanna returns in rupali ganguly show

News Continuous Bureau | Mumbai 

Anupama: અનુપમા માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. અનુપમા માં જ્યારથી 15 વર્ષ નો લિપ આવ્યો છે ત્યારથી શોમાંથી અનુજ ગાયબ છે. લોકો અનુજ ની વાપસી ની રાહ જોઈ રહ્યા છે. લોકો ને અનુજ અને અનુપમા ની જોડી ખુબ પસંદ આવી રહી છે. હવે ગૌરવ ખન્ના ના પાત્ર અનુજ ની વાપસી ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Paatal Lok 2: પાતાલલોક 2 ના ચાહકો માટે સારા સમાચાર, જયદીપ અહલાવત ની લોકપ્રિય વેબ સિરીઝ નો પ્રોમો થયો રિલીઝ

અનુપમા માં થશે અનુજ ની વાપસી!

મીડિયા રિપોર્ટ મુજબ ‘અનુપમા’માં અનુજ કાપડિયાની ભૂમિકા ભજવનાર અભિનેતા ગૌરવ ખન્ના બે મહિના પછી ટૂંક સમયમાં શોમાં વાપસી કરવા જઈ રહ્યો છે.રિપોર્ટ મુજબ હાલમાં ગૌરવ ખન્ના અને નિર્માતાઓ વચ્ચે અનુજ કાપડિયાના પાત્રની વાપસીને લઈને વાતચીત ચાલી રહી છે. આવી સ્થિતિમાં અનુજ કાપડિયા શોમાં વાપસી કરે તેવી અપેક્ષા છે.


અનુપમા ની લીડ અભિનેત્રી રૂપાલી એ એક ઈન્ટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે, તે પણ ગૌરવ ખન્ના એટલે કે અનુજ ને શો માં જોવા માંગે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Jailer 2 Advance Booking ‘જેલર 2’ ના અત્યાર સુધીમાં 38 હજારથી વધુ ટિકિટો વેચાયા બોક્સ ઓફિસ પર ધૂમ એડવાન્સ બુકિંગ, શું ‘જના નાયકન’ નો રેકોર્ડ જોખમમાં?
Shekhar Tonite Finale Cancelled દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન બાદ શેખર સુમનનો મોટો નિર્ણય; ‘Shekhar Tonight’ સીઝન૧ નો છેલ્લો એપિસોડ રદ
Ranbir Kapoor Ramayana Release Date Changed રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ જાણો ભારતમાં ક્યારે થશે પ્રદર્શિત?
Nana Patekar 5 Bollywood Friends નાના પાટેકરે ગણાવ્યા હતા બોલીવૂડના પોતાના 5 ખાસ મિત્રો અંતિમ સંસ્કારમાં પહોંચ્યો માત્ર 1, સિનેમા જગતની કડવી વાસ્તવિકતા
Exit mobile version