Site icon News Continuous Bureau | Mumbai

Anupama new entry: અનુપમા માં આવશે જબરજસ્ત ટ્વીસ્ટ, સિરિયલ માં થવા જઈ રહી છે બિગ બોસ ફેમ આ અભિનેતા ની એન્ટ્રી!

Anupama new entry: અનુપમા માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. સુધાંશુ ના શો છોડતા ની સાથે જ સિરિયલ માં એક નવી એન્ટ્રી થવાની છે. જેના કારણે અનુપમા માં જબરદસ્ત ટ્વિસ્ટ આવશે.

anupama bigg boss fame arhaan khan to enter in rupali ganguly show

anupama bigg boss fame arhaan khan to enter in rupali ganguly show

News Continuous Bureau | Mumbai 

Anupama new entry: અનુપમા એ દર્શકો નો લોકપ્રિય શો છે. આ શો હંમેશા ટીઆરપી લિસ્ટ માં નંબર વન પર રહે છે. હાલ આ શો માં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. આ શોમાંથી સુધાંશુ પાંડે એ અચાનક વિદાય લઇ લીધી છે. આ બધાની વચ્ચે હવે શો માં એક નવી એન્ટ્રી થવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ બિગ બોસ નો એક સ્ટાર અનુપમા સિરિયલ માં વિલન તરીકે એન્ટ્રી કરવા જઈ રહ્યો  છે. જેના કારણે અનુપમા માં જબરદસ્ત ટ્વિસ્ટ આવશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  TMKOC: ‘શું તારક મહેતા..’ની સોનુએ કોન્ટ્રેક્ટ તોડ્યો?, કાનૂની કાર્યવાહીના સમાચાર પર અભિનેત્રીએ તોડ્યું મૌન; જાણો શું કહ્યું..

અનુપમા માં થશે અરહાન ખાન ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ બિગ બોસ 13 સ્ટાર અરહાન ખાન અનુપમા સિરિયલનો ભાગ બનવા જઈ રહ્યો છે. અહેવાલ છે કે અનુપમા માં અરહાન ખાન વિલન ની ભૂમિકામાં જોવા મળશે. રિપોર્ટ માં તો એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અનુપમા માં અરહાન ખાન વનરાજની ભૂમિકા ભજવવાનો છે.જોકે આ અંગે મેકર્સ તરફ થી કોઈ ખુલાસો થયો નથી. 


ઘણા મીડિયા રિપોર્ટ્સ માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે  કે, અનુપમા માં અરહાન ખાન એક બિઝનેસમેનની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. અરહાન ખાને એક ઈન્ટરવ્યુમાં આ વાત નો સંકેત આપ્યો છે કે તે અનુપમા સિરિયલમાં વિલન તરીકે ચમકવા જઈ રહ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Nidhi Shah Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| નિધિ શાહનો ચોંકાવનારો ખુલાસો ‘અનુપમા’ બાદ આ સુપરહિટ શોમાં મળવાનો હતો મોટો રોલ, છેલ્લી ઘડીએ બદલાયું નસીબ!
Pati Patni Aur Woh 2 Controversy| ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો ૨’ પર લાગ્યો છેતરપિંડીને પ્રોત્સાહન આપવાનો આરોપ, આયુષ્માન ખુરાનાએ આપી સફાઈ
Isha Ambani| મેટ ગાલામાં ભારતનો ડંકો ઈશા અંબાણીના આઉટફિટમાં દેખાઈ ભારતીય કારીગરીની તાકાત, જાણો શું છે આ ડ્રેસની ખાસિયત
Lata Mangeshkar Horror Song| શું તમે સાંભળ્યું છે લતા મંગેશકરનું આ હોરર ગીત? ૬ દાયકા પહેલા આ ગીતે મચાવ્યો હતો ફફડાટ, જાણો રસપ્રદ કિસ્સો
Exit mobile version