Site icon News Continuous Bureau | Mumbai

Anupama Gaurav khanna: અનુપમા માં નહીં પરંતુ આ શો દ્વારા ટીવી પર ધમાકેદાર વાપસી કરી રહ્યો છે ગૌરવ ખન્ના, જાણો વિગત

Anupama Gaurav khanna: ગૌરવ ખન્ના ઘણા સમય થી અનુપમા માંથી ગાયબ છે. હવે અભિનેતા ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તે એક રિયાલિટી શો દ્વારા ટીવી પર વાપસી કરી રહ્યો છે.

anupama fame actor gaurav khanna back on tv celebrity masterchef

anupama fame actor gaurav khanna back on tv celebrity masterchef

News Continuous Bureau | Mumbai 

Anupama Gaurav khanna: ગૌરવ ખન્ના અનુપમા માં અનુજ નું પાત્ર ભજવી ને ઘર ઘર માં લોકપ્રિય થયો હતો. જ્યારથી સિરિયલ માં લિપ આવ્યો છે ત્યારથી અનુજ નું પાત્ર ગાયબ છે. હવે અભિનેતા ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તે એક રિયાલિટી શો દ્વારા ટીવી પર વાપસી કરી રહ્યો છે. તો ચાલો જાણીયે તે શો વિશે  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Urvashi rautela: ઉર્વશી રૌતેલા એ મુંબઈ માં રેન્ટ પર લીધું એક આલીશાન એપાર્ટમેન્ટ, દર મહિને ચુકવશે અધધ આટલું ભાડું

ગૌરવ ખન્ના રિયાલિટી શો માં જોવા મળશે. 

મીડિયા રિપોર્ટ મુજબ ગૌરવ ખન્ના રિયાલિટી શો ‘સેલિબ્રિટી માસ્ટર શેફ’ માં જોવા મળશે. જેમાં ગૌરવ  તેની કુકિંગ સ્કિલ અજમાવતો જોવા મળશે.આ શો ફરાહ ખાન નો છે.


ગૌરવ ખન્ના સિવાય અન્ય ઘણા સેલેબ્સના નામની ચર્ચાઓ ચાલી રહી છે. રિપોર્ટ મુજબ બિગ બોસ વિજેતા  તેજસ્વી પ્રકાશ અને દીપિકા કક્કર ઈબ્રાહિમ પણ આ શોનો ભાગ બની શકે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Praneet More Apology ₹370 બિરયાની વિવાદ પર પ્રણીત મોરેનું પહેલું નિવેદન, કહ્યું ‘હું મારી ભૂલ સુધારવા તૈયાર છું’.
Salman Khan Relief પાન મસાલાની જાહેરાતનો મામલો સલમાન ખાનને મોટી રાહત, NCDRC એ કાર્યવાહી પર રોક લગાવી
Raghav Juyal Horror Film શાહરૂખ ખાનની ‘કિંગ’ પહેલા રાઘવ જુયાલનો મોટો ધમાકો; સલમાન ખાનની આ એક્ટ્રેસ સાથે હોરર ફિલ્મમાં જમાવશે જોડી
Kangana Ranaut Praises Deepika Padukone કંગના રનૌત આ સુપરસ્ટાર અભિનેત્રીની ફેન બની! મધુબાલાહેમા માલિની સાથે સરખામણી કરી કહી મોટી વાત
Exit mobile version