Site icon

Sagar parekh: શું સાચે અનુપમા ની ડિમ્પી ને પ્રેમ કરે છે સમર? નિશી સક્સેના સાથે ડેટિંગ ના સમાચાર પર સાગર પારેખે તોડ્યું મૌન

Sagar parekh: સિરિયલ અનુપમા માં ડિમ્પી નું પાત્ર ભજવનાર નિશી સક્સેના અને સમર નું પાત્ર ભજવી ચૂકેલ સાગર પારેખ ઘણીવાર સાથે રીલ બનાવતા જોવા મળે છે હવે બંને ના ડેટિંગ ના સમાચારે જોર પકડ્યું છે આવી સ્થિતિમાં સાગર પારેખે આ સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે.

anupama fame actor sagar parekh reacts to rumours of dating nishi saxena

anupama fame actor sagar parekh reacts to rumours of dating nishi saxena

News Continuous Bureau | Mumbai

Sagar parekh: અનુપમા એ સ્ટાર પ્લસ નીઓ નંબર વન સિરિયલ છે આ સિરિયલ ના દરેક પાત્રો એ લોકો ના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. છેલ્લા કેટલાક સમય થી સિરિયલ માં ડિમ્પી નું પાત્ર ભજવનાર અભિનેત્રી નિશી સકસેના અને સમર ના પાત્ર માં જોવા મળી ચુકેલો અભિનેતા સાગર પારેખ ના ડેટિંગ ના સમાચાર વહેતા થયા છે. હવે આ સમાચારો પર સાગર પારેખે મૌન તોડ્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Rakhi sawant: સુપ્રીમ કોર્ટે આપ્યો રાખી સાવંત ને 440 વોલ્ટ નો ઝટકો, આદીલ ખાન ના વીડિયો લીક કેસમાં આટલા વખત માં કરવું પડશે સરેન્ડર

સાગર પારેખે તેના અને નિશી ના ડેટિંગ ના સમાચાર પર આપી પ્રતિક્રિયા 

સાગર પારેખે તાજેતરમાં એક મીડિયા હાઉસ સાથે વાત કરી હતી. આ દરમિયાન સાગર પારેખે નિશી સાથેના તેના સંબંધો વિશે ખુલાસો કર્યો હતો. સાગર પારેખે કહ્યું કે ‘મેં અને નિશીએ ઘણી વખત કહ્યું છે કે તેઓ માત્ર સારા મિત્રો છે. આ પછી કદાચ આ બધું બંધ થઈ જશે પણ અમારી મિત્રતા એવી જ મજબૂત રહેશે.’


તમને જણાવી દઈએ કે સાગર પારેખ અને નિશી સક્સેનાની જોડીને લોકો ખૂબ પસંદ કરે છે. સાગર અને નિશી વચ્ચે ખુબ જ સારું બોન્ડિંગ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Screen Awards 2026: રણવીર સિંહ અને અક્ષય ખન્નાની મોટી સફળતા: સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં ‘ધુરંધર’ ફિલ્મનો દબદબો, જાણો વિજેતાઓની યાદી
Yeh Rishta Kya Kehlata Hai Twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટ્વિસ્ટ: અભિરાની જિંદગી નરક બનાવવા કોણે રચ્યું મોટું ષડયંત્ર? ઘરની જ વ્યક્તિ નીકળી દુશ્મન.
Karishma Tanna Announces Pregnancy: લગ્નના ૪ વર્ષ બાદ કરિશ્મા તન્ના બનશે મમ્મી! અભિનેત્રીએ ખાસ અંદાજમાં ચાહકોને આપ્યા ખુશખબર
Bhooth Bangla Trailer: તબ્બુનો સરપ્રાઈઝ લુક અને અક્ષયની કોમેડી: ‘ભૂત બંગલા’ના ટ્રેલરમાં જોવા મળી ‘હેરા ફેરી’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી ઝલક
Exit mobile version