Site icon

Sudhanshu pandey: ‘વનરાજ શાહ ઇઝ બેક’, સુધાંશુ પાંડે કરી રહ્યો છે ટીવી પર ધમાકેદાર વાપસી, અનુપમા નહીં પરંતુ ટીવી ના આ શો માં જોવા મળશે અભિનેતા

Sudhanshu pandey: સુધાંશુ પાંડે એ અનુપમા માં વનરાજ શાહ ની ભૂમિકા ભજવી હતી હવે સુધાંશુ ટીવી પર ધમાકેદાર વાપસી કરવા જઈ રહ્યો છે.

anupama fame actor sudhanshu pandey come back on tv

anupama fame actor sudhanshu pandey come back on tv

News Continuous Bureau | Mumbai

Sudhanshu pandey: સુધાંશુ પાંડે એ અનુપમા માં વનરાજ શાહ ની ભૂમિકા ભજવી હતી. સુધાંશુ વનરાજ શાહ ની ભૂમિકા ભજવી ઘર ઘર માં લોકપ્રિય થયો હતો. અનુપમા માં લિપ બાદ સુધાંશુ એ શો ને અલવિદા કહી દીધું હતું. સુધાંશુ અભિનયમાંથી બ્રેક લીધો હતો પરંતુ હવે સુધાંશુ પાંડે ટીવી પર ધમાકેદાર વાપસી કરવા જઈ રહ્યો છે, પરંતુ સુધાંશુ પાંડે અનુપમા સિરિયલમાં નહીં બીજા કોઈ શોમાં જોવા મળશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: TMKOC Dilip joshi: તારક મહેતા માંથી જેઠાલાલ ના આ લોકપ્રિય ડાયલોગ પર લાગ્યો પ્રતિબંધ, દિલીપ જોશી એ જણાવ્યું તે પાછળ નું કારણ

વાગલે કી દુનિયા થી સુધાંશુ પાંડે ની વાપસી 

મીડિયા રિપોર્ટ મુજબ સુધાંશુ પાંડે ટીવી સીરિયલ વાગલે કી દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ સુધાંશુ શોમાં રોકી નામના પાત્ર તરીકે જોવા મળશે, જેને કારણે શોમાં એક રસપ્રદ વળાંક આવશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સુધાંશુની એન્ટ્રી સિરિયલની વાર્તામાં મોટો ફેરફાર લાવશે. શોમાં બતાવવામાં આવશે કે રોકી એક રોકસ્ટાર હશે, જેની પાસે સખી અને અથર્વ જઈ શકશે નહીં. એટલું જ નહીં, રાજેશને રોકીની ઈર્ષ્યા થશે.


જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે સુધાંશુ આ શો માં લાંબા સમય સુધી જોવા મળશે કે પછી તે એક નાનો કેમિયો રોલ કરશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood’s Titanic: સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા ‘દેશી ટાઈટેનિક’ના AI ફોટોઝ: ઐશ્વર્યા અને રાજેશ ખન્નાની કેમિસ્ટ્રીએ જીત્યા ફેન્સના દિલ, જુઓ વાયરલ તસવીરો
Ishaan Khatter: નાની ઉંમરે મોટી સફળતા! ઈશાન ખટ્ટરે સપનાની નગરી મુંબઈમાં વસાવ્યું નવું ઘર, પાલી હિલના આ લક્ઝરી એપાર્ટમેન્ટની કિંમત જાણીને તમે પણ કહેશો- ‘વાહ!
Vinod Khanna’s Spiritual Journey:પીક કરિયરમાં બધું જ ત્યાગી દીધું! વિનોદ ખન્નાના સંન્યાસ પાછળનું શું હતું કારણ? પત્ની કવિતાના ખુલાસાથી બોલિવૂડમાં ફરી ચર્ચાઓ તેજ
Battle of Galwan Postponed:‘કેમ પાછળ ઠેલાઈ ‘બેટલ ઓફ ગલવાન’? સલમાન ખાને પોતે લીધો આ મોટો નિર્ણય, જાણો હવે કઈ તારીખે સિનેમાઘરોમાં ગજવશે ધૂમ
Exit mobile version