Site icon

Anupama: પ્રેમ અને રાહી ને મળ્યા અનુજ ના આશીર્વાદ,’રોમાન્સ કી બરસાત’ માંથી બંને ની જયમાલા મોમેન્ટ થઇ વાયરલ

Anupama: સ્ટાર પ્લસના ખાસ શો 'રોમાન્સ કી બરસાત'માં અનુજ કપાડિયાએ પુત્રી રાહી નું કન્યાદાન કર્યું જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

Anupama fame Anuj Kapadia Performs Daughter Rahi Kanyadaan in Viral Clip from Romance Ki Barsaat

Anupama fame Anuj Kapadia Performs Daughter Rahi Kanyadaan in Viral Clip from Romance Ki Barsaat

News Continuous Bureau | Mumbai

Anupama: ટીવી સીરિયલ અનુપમા માં અનુજ કપાડિયાનું પાત્ર ભજવનાર ગૌરવ ખન્ના જોવા ના મળતા કેટલાય ચાહકોએ આ શો જોવાનું જ બંધ કરી દીધું હતું. જોકે, હાલમાં જ અનુજ પોતાની દીકરી રાહી સાથે ફરીથી જોવા મળ્યો, જેણે ફેન્સમાં ઉત્સાહ ભરી દીધો છે.’સ્ટાર પરિવાર રોમાન્સ કી બરસાત’ નામના ખાસ શોમાં તેઓ ફરીથી જોવા મળ્યા છે. આ શોમાં અનુજ પોતાની પુત્રી રાહી નું કન્યાદાન કરે છે અને પ્રેમ-રાહી ની જયમાલા વિધિ પણ દર્શાવવામાં આવી છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Kapil Sharma Cafe: કપિલ શર્માના કેનેડા સ્થિત કેફે પર ફાયરિંગ બાદ ટિમ એ આપ્યું ઓફિશિયલ સ્ટેટમેન્ટ, હુમલા ને લઈને કહી આવી વાત

અનુજ કપાડિયા એ કર્યું રાહીનું કન્યાદાન

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, ગૌરવ ખન્ના આ શોના હોસ્ટ તરીકે જોવા મળી રહ્યો છે. ક્લિપમાં પ્રેમ રાહીની માંગમાં સિંદૂર ભરે છે, બંને એકબીજાને જયમાલા પહેરાવે છે અને પછી અનુજના પગે પડે છે. અનુજ તેમને આશીર્વાદ આપે છે અને ગળે લગાવે છે. ચાહકો માટે આ મોમેન્ટ એક ડ્રીમ સીન જેવું લાગ્યું છે, જે ‘અનુપમા’ના મુખ્ય શોમાં જોવા મળતું નથી.


 ચાહકો માટે આ મોમેન્ટ ખૂબ ભાવનાત્મક રહ્યો છે, અને તેઓ હવે ‘અનુપમા’માં અનુજની વાપસીની અપેક્ષા રાખી રહ્યા છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Arijit singh: મુંબઈના બંગલા નહીં, પણ અરિજીત સિંહનું આ રેસ્ટોરન્ટ છે ચર્ચામાં; માત્ર ૪૦ રૂપિયામાં મળે છે ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન!
Arijit Singh: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધી નિવૃત્તિ, ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ચાહકો સ્તબ્ધ; જાણો શું છે કારણ
KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Exit mobile version