Site icon News Continuous Bureau | Mumbai

Anupama photo viral: એઆઈ નો કમાલ! મેટ ગાલા ના રેડ કાર્પેટ પર ગ્લેમરસ અવતાર માં જોવા મળી અનુપમા, રૂપાલી ની તસવીર પર લોકો એ આપી આવી પ્રતિક્રિયા

Anupama photo viral: સોશિયલ મીડિયા પર અનુપમા ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલી ની એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં તે મેટ ગાલા ના રેડ કાર્પેટ પર જોવા મળી રહી છે. હકીકતમાં આ આર્ટિફિશિયલ ઈમેજ છે.

anupama fame rupali ganguly AI generated pic goes viral

anupama fame rupali ganguly AI generated pic goes viral

News Continuous Bureau | Mumbai

Anupama photo viral: ટીવી શો ‘અનુપમા’ ની મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલી ની એક તસવીર સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. ચાહકો માનતા હતા કે રૂપાલી મેટ ગાલા 2025 માં પહોંચી છે. તસવીરમાં તે બ્લેક સાડી પહેરીને હાથમાં કેન્ડલ લઈને પોઝ આપતી જોવા મળે છે. આ તસવીર જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછવા લાગ્યા કે શું રૂપાલી ખરેખર મેટ ગાલા ગઈ છે?

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Pak Celeb on Operation Sindoor: એક બાજુ એ ઓપરેશન સિંદૂર થી બોલિવૂડ માં દેશભક્તિનો માહોલ, તો બીજી તરફ પાકિસ્તાની સેલેબ્સ એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર

તસવીરની હકીકત શું છે?

આ તસવીર હકીકતમાં મેટ ગાલાની નથી.એક ફેન પેજ દ્વારા આ તસવીર એઆઈ (AI) ટેક્નોલોજીથી બનાવવામાં આવી છે. તસવીર એટલી રિયલ લાગે છે કે ઘણા લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. રૂપાલી ગાંગુલી મેટ ગાલા માટે ન ગઈ હોવાની પુષ્ટિ થઈ છે.


તસવીર વાયરલ થતાં જ ચાહકોમાં હલચલ મચી ગઈ. ઘણા લોકોએ મજાકમાં લખ્યું કે “અનુપમા હવે મેટ ગાલા માં પણ પહોંચીગઈ!” તો કેટલાકે લખ્યું કે “અનુપમા બધું કરી શકે છે.” આ તસવીર એઆઈથી બનાવાયેલી હોવા છતાં ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version