Site icon

Rupali ganguly: રૂપાલી ગાંગુલી વિરુદ્ધ હવે કઈ પણ કરવું સાવકી દીકરી ઈશા ને પડશે ભારે, અનુપમા ના માનહાનિ કેસમાં બોમ્બે હાઈકોર્ટે આપ્યો આવો ચુકાદો

Rupali ganguly: અનુપમા સીરિયલની લીડ અભિનેત્રી રૂપાલી ગાંગુલીને બોમ્બે હાઈકોર્ટ માંથી મોટી રાહત મળી છે. રૂપાલી એ તેની સાવકી પુત્રી વિરુદ્ધ માનહાની નો કેસ કર્યો હતો જેમાં હવે બોમ્બે હાઈકોર્ટે એ ચુકાદો આપ્યો છે.

anupama fame rupali ganguly gets relief against stepdaughter esha verma defamation case

Rupali ganguly, anupama, step daughter, esha verma, defamation case

News Continuous Bureau | Mumbai

Rupali ganguly:  અનુપમા ની લીડ અભિનેત્રી રૂપાલી ગાંગુલી માટે વર્ષ 2024 ચોંકવનારું હતું. અભિનેત્રી ની સાવકી દીકરી ઈશા વર્મા એ રૂપાલી પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. જેને લઈને રૂપાલી ની ઇમેજ ખરાબ થઇ હતી. ઈશા વર્મા ના આરોપ બાદ રૂપાલી ગાંગુલીએ ઈશા વર્મા વિરુદ્ધ કોર્ટમાં માનહાની નો કેસ દખ;લ કર્યો હતો. જેમાં હવે બોમ્બે હાઈકોર્ટે એ ચુકાદો આપ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Celebs Who Were Targeted: હાઈ પ્રોફાઇલ વ્યક્તિત્વો, હુમલાઓ અને બાંદ્રા; સલમાનથી સૈફ સુધી, ત્રણેય વચ્ચે શું છે કનેક્શન?

રૂપાલી ના માનહાની કેસ માં કોર્ટ નો ચુકાદો 

રૂપાલી ના માનહાની કેસ માં કોર્ટે જણાવ્યું કે, ઈશા વર્મા અને તેમના પ્રતિનિધિઓને સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ સહિત કોઈપણ માધ્યમ દ્વારા રૂપાલી ગાંગુલી વિરુદ્ધ કોઈપણ અપમાનજનક નિવેદનો, પોસ્ટ્સ, વિડિઓઝ અથવા સામગ્રી પ્રકાશિત, પોસ્ટ કરવા અથવા પ્રસારિત કરવા પર પ્રતિબંધ છે.સોશિયલ મીડિયા મધ્યસ્થી સહિત કોઈપણ તૃતીય-પક્ષ પ્લેટફોર્મ પર ગાંગુલી સંબંધિત અપમાનજનક સામગ્રી પોસ્ટ કરવા, શેર કરવા અથવા પ્રમોટ કરવા પર પ્રતિબંધ છે.


આ ઉપરાંત રૂપાલી ગાંગુલી વિરુદ્ધ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બદનક્ષીભર્યું અભિયાન ચલાવતા પ્લેટફોર્મ અને વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ સિવાય કોર્ટે બદનક્ષીભરી સામગ્રીને કારણે રૂપાલી ની પ્રતિષ્ઠા અને કારકિર્દીને થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં રાખીને તાત્કાલિક રાહત આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version