Site icon News Continuous Bureau | Mumbai

Anupama Rupali ganguly: અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી ની મુશ્કેલી વધી, અભિનેત્રી પર તેની સાવકી દીકરી એ લગાવ્યો વધુ એક આરોપ

Anupama Rupali ganguly: અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી તેના અંગત જીવન ને લઈને ચર્ચામાં છે. થોડા સમય પહેલા રૂપાલી ની સાવકી દીકરી એ તેના પર ઘર તોડવા વાળી જેવો આરોપ લગાવ્યો હતો હવે વધુ એક આરોપ અભિનેત્રી ના નામ પર લાગ્યો છે.

anupama fame rupali ganguly step daughter esha verma fresh shocking allegations

anupama fame rupali ganguly step daughter esha verma fresh shocking allegations

News Continuous Bureau | Mumbai

Anupama Rupali ganguly: અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી તેના અંગત જીવન ને લઈને ચર્ચામાં છે.રૂપાલી એ અશ્વિન સાથે બીજા લગ્ન કર્યા છે. તેનો પરિવાર એક સુખી પરિવાર છે.પરંતુ આ સુખી પરિવાર ને અનુપમા ની સાવકી દીકરી ની નજર લાગી ગઈ છે. થોડા સમય પહેલા રૂપાલી ની સાવકી દીકરી એ તેના પર ઘર તોડવા વાળી જેવો આરોપ લગાવ્યો હતો હવે વધુ એક આરોપ અભિનેત્રી ના નામ પર લાગ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Singham again: થિયેટરો માં હાઉસફુલ જઈ રહેલી સિંઘમ અગેન ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું અપડેટ, જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકશો અજય દેવગણ ની ફિલ્મ

રૂપાલી ની સાવકી દીકરી નો નવો આરોપ 

મીડિયા રિપોર્ટ મુજબ રૂપાલી ની સાવકી દીકરી ઈશા વર્મા એ અભિનેત્રી પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે, “રુપાલી ન્યુ જર્સીમાં મારા ઘરે આવતી હતી અને મારા માતા-પિતાના બેડરૂમમાં રહેતી હતી.” ઈશાએ રૂપાલી પર તેની માતાના ઘરેણા ચોરી કરવાનો આરોપ લગાવતા કહ્યું, “તે મારી માતાના દાગીનાની ચોરી કરતી હતી અને જ્યારે અમે મારા દાદા-દાદીને મળવા મુંબઈ આવતા હતા, ત્યારે તે અમારા ઘરે આવતી હતી, મારી માતા સાથે દુર્વ્યવહાર કરતી હતી અને તેને ધમકાવતી હતી. તે મારી માતાને કહેતી હતી કે હું મારા પિતા ની પુત્રી નથી. મારી પાસે આ બાબતોનો કોઈ પુરાવો નથી કારણ કે ત્યારથી ઘણો સમય વીતી ગયો છે.”


ઈશા વર્મા એ રૂપાલી વિશે વધુ માં જણાવ્યું કે, “જે રીતે રૂપાલી ગાંગુલી મહિલાઓની પ્રવક્તા બની છે, તેવું તેણે વાસ્તવિક જીવનમાં કંઈ કર્યું નથી. તેના પોતાના કોઈ સિદ્ધાંતો નથી અને હું આના વિશે વધુ કહી નથી શકતી.તે ખૂબ જ ભયંકર અને શ્યામ હૃદયની સ્ત્રી છે. હું સંપૂર્ણ રીતે સંમત છું કે તે મારા પિતાની ભૂલ હતી. હા. પરંતુ એક સ્ત્રી તરીકે, જો તમે જાણતા હોત કે એક પુરુષ પરિણીત છે અને તેને બે બાળકો, તો પછી તમે તેને રાજી કરવા માટે અલગ-અલગ પદ્ધતિઓ કેમ અપનાવી?”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Throwback। ઐશ્વર્યા રાયનું કાન્સમાં ડેબ્યૂ જ્યારે રથમાં બેસીને પહોંચી હતી ‘દેવદાસ’ની ટીમ! શાહરૂખ ખાન અને ઐશ્વર્યાની જોડીએ વિદેશી ધરતી પર મચાવી હતી ધૂમ
Arjun Rampal Hikes Fee। ‘ધુરંધર’ની સફળતા બાદ અર્જુન રામપાલે વધારી ફી! આગામી ફિલ્મ માટે વસૂલી રહ્યા છે મોટી રકમ
Ranveer Singh Box Office Records 2026| રણવીર સિંહ બન્યો બોક્સ ઓફિસનો અસલી ‘સુપર કિંગ’ વર્લ્ડવાઈડ કમાણીમાં શાહરૂખપ્રભાસને પછાડી રચ્યો નવો ઈતિહાસ; આંકડા જોઈને બોલિવૂડ પણ સ્તબ્ધ!
Alia Bhatt Cannes 2026।કાન્સમાં આલિયા ભટ્ટે હેટર્સની બોલતી બંધ કરી ટ્રોલિંગ બાદ લેવેન્ડર લુકમાં આપ્યો ગ્લેમરસ જવાબ
Exit mobile version