Site icon News Continuous Bureau | Mumbai

Anupama: શું અનુપમા માં હવે નહીં જોવા મળી અનુજ? ગૌરવ ખન્ના એ શો માં પોતાની વાપસી ને લઈને કહી આવી વાત

Anupama: અનુપમા માં લિપ બાદ થી અનુજ નું પાત્ર ગાયબ છે લોકો અનુજ ને આ શો માં ખુબ મિસ કરી રહ્યા છે. હવે અભિનેતા ગૌરવ ખન્ના એ શો માં પોતાની વાપસી ને લઈને ખુલાસો કર્યો છે.

anupama gaurav khanna aka anuj talks about comeback in show

anupama gaurav khanna aka anuj talks about comeback in show

News Continuous Bureau | Mumbai

Anupama: અનુપમા એ સ્ટારપ્લસ નો નંબર વન શો છે. આ શો માં લોકો ને અનુપમા અને અનુજ ની જોડી ખુબ પસંદ આવે છે. પરંતુ જ્યારથી અનુપમા માં લિપ આવ્યો છે ત્યારથી અનુજ નું પાત્ર ગાયબ છે.લોકો અનુજ ને આ શો માં ખુબ મિસ કરી રહ્યા છે. હવે અભિનેતા ગૌરવ ખન્ના એ શો માં પોતાની વાપસી ને લઈને ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ranbir kapoor: મિત્રતા હોય તો આવી, આલિયા ભટ્ટ નો બર્થડે છોડી અયાન મુખર્જી ના પિતાના અંતિમ સંસ્કાર માં પત્ની સાથે પહોંચ્યો રણબીર કપૂર

ગૌરવ ખન્ના એ અનુપમા માં વાપસી ને લઈને કર્યો ખુલાસો 

એક ઇન્ટરવ્યૂ દરમિયાન ગૌરવ એ અનુપમા માં પોતાની વાપસી ને લઈને જણાવ્યું કે, ‘અત્યારે આવી કોઈ વાત નથી, ન તો રાજન સરે આવું કંઈ કહ્યું. રાજન સર શોને અલગ દિશામાં લઈ જવા માંગતા હતા.’ અનુપમા માં અનુજ ના પાત્ર ને  લઇને ગૌરવે જણાવ્યું,’આ શોના દિગ્દર્શક રાજન શાહીએ આ પાત્ર બનાવ્યું છે. તેઓ અનુજ અથવા શોના કોઈપણ પાત્રના નામ અને ફોટાનો ઉપયોગ કરી શકે છે.’ 


ગૌરવ ખન્ના હાલ સેલેબ્રીટી માસ્ટર શેફ માં જોવા મળી રહ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayana Movie Trailer રણબીર કપૂર અને યશની ‘રામાયણ’નું ટ્રેલર 24 જુલાઈએ થશે રિલીઝ દર્શકોમાં ભારે ઉત્સુકતા
Aamir Khan Gauri Spratt Australia Trip આમિર ખાન અને ગૌરી સ્પ્રાટ પહોંચ્યા ઓસ્ટ્રેલિયા શું આ હનીમૂન છે કે કોઈ પ્રોફેશનલ કમિટમેન્ટ?
Sairaab Actor Arrested ‘સૈરાબ’ ફેમ અભિનેતા રોહિત ચંદેલની પોક્સો (POCSO) કેસમાં ધરપકડ 16 વર્ષની કિશોરી સાથે છેડતીનો આરોપ
Tom Holland India Visit હોલિવૂડ સ્ટાર ટોમ હોલેન્ડ ભારતની મુલાકાતે ‘ધ ઓડિસી’ માટે આવ્યા બાદ ભારતીય ચાહકોના પ્રેમ પર થયા ફિદા
Exit mobile version