Site icon News Continuous Bureau | Mumbai

Anupama new entry: રાઘવ અને મોહિત બાદ અનુપમા માં થશે વધુ એક અભિનેતા ની એન્ટ્રી,રૂપાલી ગાંગુલી ના શો માં ભજવશે આવી ભૂમિકા

Anupama new entry: અનુપમા માં રાઘવ અને મોહિત ની એન્ટ્રી થઇ ગઈ છે. હવે મેકર્સ આ શો માં વધુ એક અભિનેતા ની એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.

anupama new entry mukund kapahi enter in rupali ganguly show

anupama new entry mukund kapahi enter in rupali ganguly show

News Continuous Bureau | Mumbai

Anupama new entry: અનુપમા માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. સિરિયલ માં રાઘવ, મોહિત અને રાઘવ ની માતા ની એન્ટ્રી થઇ ગઈ છે.હવે આ સિરિયલ ને વધુ રસપ્રદ બનાવવા મેકર્સ શો માં વધુ એક અભિનેતા ની એન્ટ્રી કરવા જઈ રહ્યા છે જે નેગેટિવ ભૂમિકા ભજવશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ranbir and Ranveer: રણબીર અને રણવીર ને લઈને ગણેશ આચાર્ય એ કર્યો મોટો ખુલાસો, સેટ પર બંને સ્ટાર્સ કોરિયોગ્રાફર પાસે કરે છે આવી ડિમાન્ડ

 અનુપમા માં થશે મુકુંદ કાપાહી ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ અનુપમા માં મુકુંદ કપાહી ની એન્ટ્રી થવાની છે. આ સિરીયલ માં મુકુંદ મોહિત ના મિત્ર ની ભૂમિકામાં જોવા મળશે.


મુકુંદ એ પોતાના પાત્ર વિશે વાત કરતા એક મીડિયા હાઉસ ને જણાવ્યું કે “હા, હું અનુપમા સાથે જોડાઈ રહ્યો છું. આ સિરિયલમાં મારું પાત્ર નેગેટિવ હશે, જે મોહિતનો મિત્ર છે. હું લાંબા સમય પછી ટીવી પર પાછા આવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. રાજન શાહી સાથે ફરીથી કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો છે. તેમણે આ ભૂમિકા માટે મારા પર વિશ્વાસ કર્યો, અને હું આવા સફળ શોનો ભાગ બનીને ખુશ છું.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi।ભાઈજાનની ઈદ મુબારક! સલમાન ખાને ‘માતૃભૂમિ’ના નવા રોમેન્ટિક ગીતથી જીત્યા ફેન્સના દિલ, જુઓ વીડિયો
Katrina Kaif Vicky Kaushal। કેમેરા સામે આવી ગયો કેટરીનાવિક્કીના લાડલાનો ચહેરો! પણ ફોટો ક્લિક કરતા પહેલાં પેપરાઝી સામે કેમ મૂકી આ આકરી શરત?
Office Office Doordarshan| ‘ઓફિસ ઓફિસ’ સીરિયલની ટીવી પર વાપસી! શું ફરી જોવા મળશે પંકજ કપૂર? ડાયરેક્ટર ઉમેશ મહેરાએ આપ્યું મોટું નિવેદન
Anupama। ‘અનુપમા’ શો બંધ કરાવવા પર અડ્યા ફેન્સ? પ્રોડ્યુસર રાજન શાહીની એક ભૂલથી ટીઆરપી ધડાધડ ગગડી, આ રહ્યું કારણ
Exit mobile version