Site icon News Continuous Bureau | Mumbai

Anupama New Entry: અનુપમા માં થવા જઈ રહી છે વધુ એક એન્ટ્રી, રાઘવ ના ભૂતકાળ વિશે થશે ખુલાસો, જાણો સિરિયલ ના એપિસોડ વિશે

Anupama New Entry: અનુપમા માં રાહી અને પ્રેમ ના લગ્ન થઇ ગયા છે તેમજ શો માં રાઘવ ની પણ એન્ટ્રી થઇ ગઈ છે. હવે શો માં વધુ એક એન્ટ્રી થવા જઈ રહી છે જે રાઘવ ના ભૂતકાળ વિશે ખુલાસો કરશે

anupama new entry raghav mother enters in rupali ganguly show

anupama new entry raghav mother enters in rupali ganguly show

News Continuous Bureau | Mumbai

Anupama New Entry: અનુપમા સ્ટારપ્લસ ની નંબર વન સિરિયલ છે. સિરિયલ માં રાહી અને પ્રેમ ના લગ્ન થઇ ગયા છે. અનુપમા જેલ ના કેદીઓ ને ડાન્સ શીખવાડી રહે છે. તેમજ શો માં રાઘવ ની પણ એન્ટ્રી થઇ ગઈ છે. હવે શો માં વધુ એક એન્ટ્રી થવા જઈ રહી છે જે રાઘવ ના ભૂતકાળ વિશે ખુલાસો કરશે. જી હા સિરિયલ માં રાઘવ ની માતા ની એન્ટ્રી થવા જઈ રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anupama Shivam khajuria: અનુપમા ની દીકરી રાહી કરતા પણ સુંદર છે પ્રેમ ની ઓફ સ્ક્રીન ગર્લફ્રેન્ડ, જાણો શિવમ ખજુરિયા ની લેડી લવ વિશે

અનુપમા માં થશે રાઘવ ની માતા ની એન્ટ્રી 

અનુપમાના આગામી એપિસોડમાં એક મોટો ખુલાસો થવાનો છે. રિપોર્ટ મુજબ અનુપમા મંદિરમાં પ્રાર્થના કરવા આવે છે ત્યારે એક વૃદ્ધ સ્ત્રી તેની પાસે આવશે. આ સ્ત્રી રાઘવની માતા છે.રાઘવ ની માતા તેની દીકરા ને નિર્દોષ જણાવે છે અને તે છેલ્લીવાર તેના દીકરા ને ઈ પણ ઈચ્છા વ્યક્ત કરે છે.


 

અનુપમા પણ તે વૃદ્ધ મહિલા ની વાત સાંભળી ભાવુક થઇ જાય છે અને અનુપમા તે વૃદ્ધ મહિલા ની મદદ કરવાનું નક્કી કરે છે. અનુપમા ના આગામી એપિસોડમાં હાઇ-વોલ્ટેજ ડ્રામા જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version