Site icon

Anupama new entry: અનુપમા માં થઇ આ અભિનેતા ની એન્ટ્રી, એક્ટર નો ફર્સ્ટ લુક આવ્યો સામે, રાહી અને પ્રેમ ના જીવન થશે હલચલ શરૂ

Anupama new entry: અનુપમા માં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે તેવામાં હવે આ સિરિયલ ને લઈને એવા સમાચાર આવી રહ્યા છે કે શો માં વધુ એક અભિનેતા ની એન્ટ્રી થવાની છે જેનો ફર્સ્ટ લુક પણ રિલીઝ કરવામાં આવ્યો છે.

anupama new entry randeep rai enter in rupali ganguly show actor first look out now

anupama new entry randeep rai enter in rupali ganguly show actor first look out now

News Continuous Bureau | Mumbai

Anupama new entry: અનુપમા સ્ટારપ્લસ ની નંબર વન સિરિયલ છે. આ સિરિયલ માં રાહી અને પ્રેમ ના લગ્ન થઇ ગયા છે તો બીજી તરફ અનુપમા જેલ ના કેદીઓ ને ડાન્સ શીખવાડી રહી છે. તેવામાં હવે આ સિરિયલ ને લઈને એવા સમાચાર આવી રહ્યા છે કે શો માં વધુ એક અભિનેતા ની એન્ટ્રી થવાની છે જેનો ફર્સ્ટ લુક પણ રિલીઝ કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Rani mukherjee birthday: રાજા કી આયેગી બારાત થી ફિલ્મી કરિયર શરૂ કરનાર રાની મુખર્જી આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

અનુપમા માં થઇ રણદીપ આર રાય ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ અનુપમા માં અભિનેતા રણદીપ આર રાય ની એન્ટ્રી થવાની છે. નિર્માતાઓએ જણાવ્યું હતું કે રણદીપ શોમાં મોહિતનું પાત્ર ભજવશે. અનુપમા માં રણદીપની એન્ટ્રી ગેમ ચેન્જર સાબિત થવાની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના કારણે રાહી અને પ્રેમના જીવનમાં એક નવી હલચલ શરૂ થશે. સોશિયલ મીડિયા પર રણદીપ નો લુક વાયરલ થઇ રહ્યો છે. 


તમને જણાવી દઈએ કે રણદીપે બાલિકા વધુ 2 અને યે ઉન દિનોં કી બાત હૈ જેવા શોમાં કામ કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version