Site icon

Anupama new rahi: અનુપમા ના સેટ પરથી સામે આવી નવી રાહી ની પહેલી તસવીર, પ્રેમ સાથે રોમાન્સ કરતી જોવા મળી અદ્રિજા રોય

Anupama new rahi: અનુપમા માંથી અલીશા પરવીન ને રાતો રાત બહાર કાઢવામાં આવી હતી હવે તેને સ્થાને અદ્રિજા રોય ને રાહી ની ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે જેની પહેલી તસવીર સામે આવી છે.

anupama new rahi aka adrija roy first photo from set viral

anupama new rahi aka adrija roy first photo from set viral

News Continuous Bureau | Mumbai

Anupama new rahi: અનુપમા માં 15 વર્ષ ના લિપ બાદ તેની સ્ટારકાસ્ટ માં પણ ફેરફાર થયો છે. આ શો માં ઘણા નવા સ્ટાર્સ એ એન્ટ્રી કરી છે. શો ની વાર્તા પ્રેમ, રાહી અને માહી ની આસપાસ ફરી રહી છે. થોડા દિવસ પહેલા સમાચાર આવ્યાતા હતા કે રાહી એટલે કે અલીશા એ આ શો છોડી દીધો છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું હતું કે અનુપમા માંથી અલીશા પરવીન ને રાતો રાત બહાર કાઢવામાં આવી હતી. હવે અલીશા ને સ્થાને અદ્રિજા રોય ને રાહી ની ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે જેની પહેલી તસવીર સામે આવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Aaradhya bachchan: આરાધ્યા ના ભણતર પાછળ અધધ આટલો ખર્ચ કરે છે અભિષેક અને ઐશ્વર્યા, સ્ટારકિડ ની સ્કૂલ ફી જાણી ને ઉડી જશે તમારા હોશ

અનુપમા ના સેટ પરથી નવી રાહી ની તસવીર આવી સામે 

સોશિયલ મીડિયા પર પ્રેમ અને રાહી ની એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં જોવા મળી રહ્યું છે કે, અદ્રિજા રોય એ લાલ રંગની સાડી પહેરેલી છે. તેની સાથે પ્રેમનું પાત્ર ભજવતો શિવમ ખજુરિયા રોમાન્સ કરી રહ્યો છે. બંને એકબીજા સાથે ખુબ સુંદર લાગી રહ્યા છે.


અદ્રિજા અને શિવમ ની આ તસવીર લોકો ને ખુબ પસંદ આવી રહી છે. અનુપમા માંથી અલીશા ની આમ અચાનક વિદાય થી તેના ચાહકો જ નથી પરંતુ તેના કો સ્ટાર્સ ને પણ આંચકો લાગ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bhoot Bangla New Release Date: ફ્લોપ જવાનો ડર કે ‘ધુરંધર 2’ ની સુનામી? અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ હવે આ દિવસે થશે રિલીઝ, ફેન્સ થયા નિરાશ.
Sonam Kapoor Second Baby: કપૂર પરિવારમાં ‘જુનિયર’નું આગમન! સોનમ કપૂર બીજીવાર બની માતા, આનંદ આહુજા અને અનિલ કપૂરની ખુશીનો નથી પાર.
Yo Yo Honey Singh Mumbai Concert 2026 : હની સિંહના લાઈવ કોન્સર્ટમાં મહિલાએ મચાવ્યો હંગામો, સિક્યુરિટી ગાર્ડ્સને ધમકાવતી જોવા મળી..
Lata Mangeshkar Last Song Recorded: સ્વર કોકિલાની અંતિમ ભેટ! લતા મંગેશકરે વડાપ્રધાન મોદી માટે ગાયું હતું આ ખાસ ગીત, જાણો રેકોર્ડિંગ પાછળનું ભાવુક કારણ
Exit mobile version