Site icon News Continuous Bureau | Mumbai

Anupama serial: શું અનુપમા માં આવશે વધુ એક લિપ? સમાચાર જાણી ફેન્સ આપી રહ્યા છે આવી પ્રતિક્રિયા

Anupama serial: અનુપમા માં હાલમાં જ 6 મહિના નો લિપ આવ્યો છે હવે સમાચાર એવા છે કે સીરીયલ માં વધુ એક લિપ આવવાનો છે જેને લઈને ફેન્સ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Anupama serial take another leap fans get angry

Anupama serial take another leap fans get angry

News Continuous Bureau | Mumbai

Anupama serial: અનુપમા એ સ્ટાર પ્લસ ની નંબર વન સિરિયલ છે આ સીરીયલ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. અનુપમા માં હાલ વાર્તા માં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે અનુજ કાપડિયા ભિખારી ની જેમ દર દર ભટકતો જોવા મળી રહ્યો છે તો અનુપમા પણ વૃદ્ધાશ્રમ ચલાવતી જોવા મળે છે વનરાજ ખુબ પૈસાવાળો થઇ ગયો છે. આ બધું સિરિયલ માં લિપ બાદ જોવા મળી રહ્યું છે. અનુપમા માં હાલમાં જ 6 મહિના નો લિપ આવ્યો છે હવે સમાચાર એવા છે કે સીરીયલ માં વધુ એક લિપ આવવાનો છે જેને લઈને ફેન્સ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: kalki 2898 ad: કલ્કિ 2898 એડી મુકાઈ કાનૂની મુશ્કેલીમાં, આ મામલે ફિલ્મ ના મેકર્સ ને મળી લીગલ નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

અનુપમા માં આવશે 5 વર્ષ નો લિપ?

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે શોમાં વધુ એક લીપ થવા જઈ રહ્યો છે. આ વિડીયો કલીપ મુજબ અનુપમા માં ફરીથી પાંચ વર્ષનો લીપ આવશે અને તેમાં એક નવા પાત્ર નો પણ ઉમેરો થશે જેના માટે સના ખાન નું નામ સામે આવી રહ્યું છે. આ કલીપ જોયા બાદ અનુપમા ના ફેન્સ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.


આ સમાચાર જાણી સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે એક યુઝરે લખ્યું,  “આ વખતે લિપ આવશે તો હું આ સીરિયલ નથી જોવાનો.” બીજા એ લખ્યું, “હમણાં જ 6 મહિના નો લિપ આવ્યો હતો, તો પછી તમે કેમ લીપ લઈ રહ્યા છો? અમે અનુજ-અનુપમાને એકસાથે જોવા માંગીએ છીએ, લિપ ને નહીં ” જો કે આ લીપને લઈને મેકર્સ તરફ થી કોઈ સત્તાવાર જાહેરાત આવી નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ravi Kishan Viral Meme Song ‘મની ફોલોઝ માય બ્રધર…’ રવિ કિશનનો વાયરલ મીમ બન્યો ગીત, ટીસિરીઝ સાથે મળીને મચાવી ધૂમ
Mandakini On Dawood Ibrahim Photo વર્ષો જૂના અંડરવર્લ્ડ કનેક્શન પર ‘રામ તેરી ગંગા મૈલી’ ફેમ મંદાકિનીનો ઘટસ્ફોટ ‘એક ફોટોએ મારું બોલિવૂડ કરિયર ખતમ કરી નાખ્યું’
Ranbir Kapoor Ramayana Casting Controversy ‘રામાયણ’માં રામ બનેલા રણબીર કપૂરે પ્રસાદ લેવાનો કર્યો ઇનકાર જૂનો વિડીયો વાયરલ થતાં યુઝર્સે પૂછ્યું ‘આવા વ્યક્તિ શ્રીરામનો રોલ કરશે?’
Ronit Roy Seema Biswas Join Salman Khan Movie સલમાન ખાનની આગામી મેગા ફિલ્મમાં રોનિત રોય અને સીમા બિશ્વાસની એન્ટ્રી મહત્વપૂર્ણ પાત્ર ભજવશે
Exit mobile version