Site icon News Continuous Bureau | Mumbai

ટીવી શો ‘અનુપમા’નાં વધુ બે સભ્યો થયા કોરોનાગ્રસ્ત. જાણો વિગતે

ટીવીનાં મોસ્ટ ટીઆરપી રેટિંગ શો માંથી એક 'અનુપમા'નાં બીજા બે સભ્યો કોરોનાની ચપેટમાં આવ્યા છે.

શોમાં અનુપમાની સાસુ લીલા શાહનો રોલ અદા કરનારી અલ્પના બુચ અને શોમાં તેની વહુ કિંજલનો રોલ અદા કરનારી નિધિ શાહ બંને કોરોનાગ્રસ્ત થયા છે. 

Join Our WhatsApp Channel

આ વાતની માહિતી શોનાં પ્રોડ્યૂસર રાજન શાહીએ આપી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, આશિષ મેહોરાત્રા, પ્રોડ્યૂસર રાજન શાહી તથા 3 ક્રૂ મેમ્બર્સ પોઝિટિવ આવ્યા હતા.

'કુંડલી ભાગ્ય'ની અભિનેત્રી શ્રદ્ધા આર્યાએ કરાવ્યું બોલ્ડ ફોટશૂટ. પોલ્કા ડોટ મીની ડ્રેસમાં આવી નજર. જુઓ તસવીરો

Diljit Dosanjh Delhi Concert દિલજીત દોસાંજ ના લાઈવ કોન્સર્ટને દિલ્હી પોલીસે આપી લીલી ઝંડી આ સ્ટેડિયમમાં યોજાશે ભવ્ય શો!
Amitabh Bachchan Jalsa Threat અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત ‘જલસા’ બંગલાને ગ્રેનેડથી ઉડાવી દેવાની ધમકી મળતાં મુંબઈ પોલીસ એલર્ટ; સુરક્ષામાં મોટો વધારો
Hrithik Roshan Jailer 2 Fees Truth ‘જેલર ૨’ માટે ઋતિક રોશને ₹૨૫ કરોડ લીધા? જાણો શું છે ફી અને કેમિયોની અસલી સચ્ચાઈ!
Sourav Ganguly HC Setback સૌરવ ગાંગુલીને મોટો આંચકો ફિલ્મ ‘દૂસરા’ને મળી લીલી ઝંડી, દાદાની અરજી ફગાવાઈ..
Exit mobile version