Site icon News Continuous Bureau | Mumbai

Anupama spoiler alert: અનુપમા માં આવશે મજેદાર ટ્વીસ્ટ, આ પાત્ર ની થઇ રહી છે ધમાકેદાર વાપસી, જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે

Anupama spoiler alert: અનુપમા માં હાલ ડિમ્પી અને ટીટુ ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે. આ લગ્ન રોકવા માટે વનરાજ નવી ચાલ રમી રહ્યો છે તેવામાં હવે સિરિયલ ના આ પાત્ર ની ધમાકેદાર વાપસી થવાની છે.

Anupama spoiler alert devika will come back in show

Anupama spoiler alert devika will come back in show

News Continuous Bureau | Mumbai 

Anupama spoiler alert: અનુપમા સ્ટાર પ્લસ નો લોકપ્રિય શો છે. હંમેશા ટીઆરપી ના લિસ્ટ માં નંબર વન પર રહેતા આ શો ને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. હાલ સિરિયલ માં ડિમ્પી અને ટીટુ ના લગ્ન નો તર્ક ચાલી રહ્યો છે. અને વનરાજ આ લગ્ન રોકવા ચાલ રમી રહ્યો છે જેની ખબર અનુપમા ને પડી જાય છે. હવે આ શો માં દેવિકા ની ધમાકેદાર વાપસી થવાની છે અને ત્યારબાદ આ શો માં જબરજસ્ત ટ્વીસ્ટ આવવાનો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં શૈલેષ લોઢા ની ભૂમિકા નહોતો ભજવવા માંગતો સચિન શ્રોફ, એનિમલ ફેમ આ અભિનેતા ના કહેવા પર કર્યો તારક મહેતા નો રોલ


અનુપમા માં દેવિકા ની વાપસી 

અનુપમા નો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં અનુપમા તેની બેસ્ટ ફ્રેન્ડ દેવિકા સાથે બેઠેલી જોવા મળી રહી છે. આ સિવાય યશદીપ અને બીજી પણ ડિમ્પી અને ટીટુના લગ્ન પ્રસંગે શાહ હાઉસ આવશે કેમકે બાપુજી એ તેમની લગ્ન નું આમંત્રણ આપ્યું હતું. 


અનુપમા માં દેવિકાની વાપસી ઉપરાંત સિરિયલના આગામી એપિસોડમાં તમને ઘણી ખાસ વસ્તુઓ જોવા મળશે.યશદીપ અને બીજી ના આવવાથી પણ શો માં ઘણા ટ્વીસ્ટ આવશે. આ ઉપરાંત અનુજ અને આધ્યા પણ ભારત આવશે. હવે સિરિયલ માં આગળ શું થશે એ તો સિરિયલ જોવાથી જ ખબર પડશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version