Site icon

અનુપમા શોમાં થવા જઈ રહ્યો છે ચોંકાવનારો ધમાકો-અનુપમા સામે ખુલશે ઘરના આ સદસ્ય નું મોટું રહસ્ય-જાણો અનુપમા માં આવનાર ટ્વિસ્ટ વિશે

News Continuous Bureau | Mumbai

જ્યારથી ‘અનુપમા’ શો શરૂ થયો છે ત્યારથી શો ટોચ પર છે. ટીઆરપી(TRP number one how) ની યાદીમાં પણ આ શો ટોપ પર છે. થોડા દિવસોથી શોમાં ઘણો હંગામો ચાલી રહ્યો છે. પાખી અને અધિક ને કારણે અનુપમા, વનરાજ વચ્ચેનો સંઘર્ષ પણ વધી ગયો. હાલમાં જ અનુજ નો અકસ્માત(acident) થયો હતો. હવે તેના કારણે અનુપમા પણ અનુજની જવાબદારી (responsibility)નિભાવી રહી છે. તે ઘરની સાથે બિઝનેસમાં(business) પણ સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. દરમિયાન, ટૂંક સમયમાં અનુપમાને અધિક વિશે એવી માહિતી મળશે કે તે તેના વિશે નિર્ણય લેશે.

Join Our WhatsApp Community

આવનારા એપિસોડમાં એ જાણી શકાશે કે અનુપમા કંપનીનું એકાઉન્ટ (account)ચેક કરશે અને ત્યારે જ તેને ખબર પડશે કે અધિક કંપનીમાંથી(company) કેટલાક પૈસા લઈ રહ્યો છે અને અનુજને આ વાતની જાણ પણ નથી.હવે તે તેના વિશે અધિક સાથે વાત કરશે અને બરખાને પણ તેના વિશે ખરાબ લાગશે. અનુપમા અધિક નો એકાઉન્ટ હોલ્ડ (account hold0કરાવી દેશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં અનુપમા અધિકને ઘરની બહાર પણ ફેંકી દેશે.

આ સમાચાર પણ વાંચો : શાહરૂખ ખાનના પાડોશી બનશે રણવીર સિંહ-દીપિકા પાદુકોણ- ખરીદ્યો કરોડોનો લક્ઝરી એપાર્ટમેન્ટ-કિંમત જાણીને ચોંકી જશો

અનુજ અને અનુપમા ટૂંક સમયમાં એક બાળકીને દત્તક(adopt) લેશે. અનુજ બાળકીનું નામ છોટી અનુ રાખશે. જો કે, બંનેએ આ માટે રોકાવું પડશે કારણ કે અનુજ કહે છે કે લગ્નના 2 વર્ષ પહેલા બંને બાળકને દત્તક લઈ શકતા નથી.હવે શો અનુપમા માં નવા ટર્ન્સ અને ટ્વિસ્ટ (twist)જોવા મળશે.

Ajey: The Untold Story of a Yogi: યોગી આદિત્યનાથની બાયોપિક ‘અજેય’ પર વિવાદ, આ દેશો માં બેન થઇ ફિલ્મ
Aishwarya-Abhishek Divorce Rumours: એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક ના છૂટાછેડા ની સાથે સાથે ઐશ્વર્યા કેમ તેની માતા ને ઘરે રહે છે તે અંગે પણ પ્રહલાદ કક્કડ એ કર્યો ખુલાસો
Anupama Twist: ‘અનુપમા’માં આવશે ભાવનાત્મક વળાંક, દેવિકા ની હકીકત આ રીતે આવશે અનુ ની સામે
Cocktail 2 : ‘કોકટેલ 2’ના સેટ પરથી શાહિદ, કૃતિ અને રશ્મિકા ના લૂક્સ થયા વાયરલ, જુઓ BTS તસવીરો
Exit mobile version