Site icon

Anupama spoiler: ‘અનુપમા’ ના કારણે ફરી એકવાર આમને સામને આવશે શાહ અને કોઠારી પરિવાર, જાણો શો ના આવનાર એપિસોડ વિશે

Anupama spoiler: અનુપમા ના સપના માં સમર આવશે અને તે કેટલાક રહસ્યો ખોલશે તેમજ પ્રાર્થના ગુમાવશે પોતાનું બાળક

anupama spoiler anupama get to know about samar illicit daughter

anupama spoiler anupama get to know about samar illicit daughter

News Continuous Bureau | Mumbai

Anupama spoiler: સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘અનુપમા’  માં એક પછી એક ધમાકેદાર ટ્વિસ્ટ આવી રહ્યા છે. રૂપાલી ગાંગુલી   દ્વારા અભિનિત અનુપમાના જીવનમાં મુશ્કેલીઓનો વરસાદ થતો રહે છે. હાલમાં શોમાં અનુપમા પરિવાર સાથે વેકેશન પર છે, જ્યાં રાહી સાથે થયેલી છેડછાડની ઘટના બાદ અનુપમાએ શખ્સને ઠપકો આપ્યો છે.

Join Our WhatsApp Community

સમર જીવિત? અનુપમાને લાગશે ઝટકો

આગામી એપિસોડમાં અનુપમાને સમર જીવિત જોવા મળશે, જેની મૃત્યુ બાદ હવે અચાનક સામે આવી રહ્યો છે. સમર અનુપમાને કહેશે કે તેની મૃત્યુ માટે અનુજ જવાબદાર નથી. સાથે જ તે ખુલાસો કરેશે કે ડિંપી સિવાય પણ તે બીજા કોઈને પ્રેમ કરતો હતો અને તેનું એક સંતાન પણ છે. અનુપમા આ વાત સાંભળીને હેરાન થઈ જશે અને સમરના બાળકની શોધ શરૂ કરશે. શરૂઆતમાં તેને વિશ્વાસ નહીં આવે, પણ પછી તે આ સત્ય પરિવાર સામે ખુલ્લું કરશે. શાહ હાઉસમાં આ વાતથી મોટો વિવાદ ઊભો થશે.

 વેકેશન દરમિયાન એક અકસ્માત થશે જેમાં પ્રાર્થના પોતાનું બાળક ગુમાવશે. આ ઘટનાને લઈને ફરી એકવાર પરિવાર અનુપમાને દોષી ઠેરવશે અને તેની સામે નફરત વ્યક્ત કરશે. ફરીએકવાર અનુપમા ને કારણે શાહ અને કોઠારી પરિવાર આમને સામને આવશે.

Aishwarya Rai: ઐશ્વર્યા રાય ને કારણે થયા હતા મોડેલ ના લગ્ન, ઇન્ફ્લુએન્સરની આ વાત સાંભળીને અભિનેત્રી એ ભેટ માં આપી તેની આ મોંઘી વસ્તુ
Shreya Ghoshal: શ્રેયાના અવાજ થી ગુંજી ઉઠ્યું ગૌહાટી સ્ટેડિયમ, ઝુબિન ગર્ગ ને આપી સંગીતમય શ્રદ્ધાંજલિ, જુઓ વિડીયો
Jaya Bachchan With Kajol: જે કોઈ જયા બચ્ચન સાથે ના કરી શક્યું એ કાજોલ એ કરી બતાવ્યું,જુઓ અભિનેત્રી એ એવું તે શું કર્યું
Akshaye Khanna: ‘મહાકાલી’ ફિલ્મમાં અક્ષય ખન્ના બન્યો અસુર ગુરુ શુક્રાચાર્ય, ફર્સ્ટ લુક જોઈને ફેન્સ રહી ગયા દંગ
Exit mobile version