Site icon

Anupama Spoiler: અનુપમા માં આવશે જબરદસ્ત ટ્વીસ્ટ, ખ્યાતિ ની ચાલથી પરાગ મુકાશે મુશ્કેલીમાં, જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે

Anupama Spoiler: અનુપમા માં જબરદસ્ત ટ્વીસ્ટ આવવાનો છે. આવનારા એપિસોડ માં તમે જોશો કે અનુપમા ના આઈડ્રોપ બદલાઈ જાય છે જેને કારણે તેને બધું ધુંધળું દેખાય છે

Anupama Spoiler Biggest Twist Yet! Khyaati's Conspiracy Shocks Parag

Anupama Spoiler Biggest Twist Yet! Khyaati's Conspiracy Shocks Parag

News Continuous Bureau | Mumbai

Anupama Spoiler: સ્ટાર પ્લસના લોકપ્રિય શો “અનુપમા”  માં હવે એક પછી એક ધમાકેદાર ટ્વિસ્ટ જોવા મળશે. ડાન્સ કોમ્પિટિશન ના ફિનાલે દરમિયાન અનુપમા એક અંધારા રૂમમાં ફસાઈ જાય છે, જ્યાં પરાગ  તેને બચાવે છે. પરંતુ આ મદદ પછી પરાગ પોતે જ મુશ્કેલીમાં ફસાઈ જાય છે. ખ્યાતિ અને વસુંધરા તેનો ભરોસો તોડી નાખે છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Anupama: ‘અનુપમા’ના અનુજ વિશે રાજન શાહીએ કહી એવી વાત કે ગૌરવ ખન્નાના ફેન્સે મચાવ્યો હંગામો

ખ્યાતિ એ કરી હતી આઈડ્રોપ ની અદલા બદલી 

અનુપમા ડાન્સ માટે તૈયારી કરતી વખતે ખ્યાતિ તેના આઈડ્રોપ સાથે ચેડાં કરે છે. અનુપમા તેને આંખોમાં નાખે છે અને ત્યારબાદ તેની નજર ધૂંધળી થવા લાગે છે. આ ઘટનાથી સ્ટેજ પર મોટો ધમાકો થાય છે અને રાહી  કહે છે  કે તે જ વિજેતા બનશે.જેવો ડાન્સ પૂરો થાય છે, પરિવારને ખબર પડે છે કે અનુપમાને કંઈ દેખાતું નથી. આ જાણીને બધા ચોંકી જાય છે. પરાગને ખ્યાતિ પર શંકા થાય છે, પણ ખ્યાતિ તેને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે છે. આઈડ્રોપ ખ્યાતિના બેગમાંથી પડી જાય છે, જે તે છુપાવવાનો પ્રયાસ કરતી હતી.


અનુપમાને જીતતા જોઈને તોષૂ ગભરાઈ જાય છે. રાહી હારી જાય છે અને ખ્યાતિ તથા વસુંધરાનો ગુસ્સો વધે છે. આ બધાની વચ્ચે દેવિકાની તબિયત ખૂબ બગડે છે. અનુપમાને ખબર પડે છે કે તેને કેન્સર   છે, જે જાણીને તે હેરાન રહી જાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version